Abhayam News
AbhayamSocial Activity

મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી શહીદ ને શોર્ય સન્માનપત્ર અર્પણ કરાયું

મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી શહીદ ને શોર્ય સન્માનપત્ર અર્પણ કરાયું

સેવા ને લઇ ને ગર હમેશ આગળ રહેતી સંસ્થા એવી મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં મેમદપુર ગામનાં જસવંતસિંહ રાઠોડ તાજેતરમાં જમ્મુ કાશ્મીર મુકામે શહીદ થયા તેમને સંસ્થાનાં ટ્રસ્ટી મનોજભાઈ પ્રજાપતિ (સરગમ બિલ્ડર) મારુતિ વીર જવાન ટ્રસ્ટ, સુરત વતીથી શહીદવીરનાં પરિવારને મળી તેઓને શહીદ જસવંતસિંહ રાઠોડ શોર્ય સન્માનપત્ર અર્પણ કરી સાંત્વના પાઠવી હતી.

મારુતિ વીર જવાન ટ્રસ્ટ એટલે શહીદો માટે તન મન અને ધનથી સંકલ્પીત અને કટિબદ્ધ સંસ્થાષ્ટ્રકાર્ય માટે હંમેશા તત્પર અને સક્રિય સંસ્થા.બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં મેમદપુર ગામનાં જસવંતસિંહ રાઠોડ તાજેતરમાં જમ્મુ કાશ્મીર મુકામે શહીદ થયા, આજરોજ સંસ્થાનાં ટ્રસ્ટી મનોજભાઈ પ્રજાપતિ (સરગમ બિલ્ડર) મારુતિ વીર જવાન ટ્રસ્ટ, સુરત વતીથી શહીદવીરનાં પરિવારને મળી તેઓને શહીદ જસવંતસિંહ રાઠોડ શોર્ય સન્માનપત્ર અર્પણ કરી સાંત્વના પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા ઉપર મૂકીને હાઈવે બ્લોક કર્યો

Vivek Radadiya

ભારતના અર્થતંત્રની સાથે શેરબજાર પણ બનાવશે નવા રેકોર્ડ

Vivek Radadiya

શેરબજારમાં ટિપ્સના નામે ફસાવતા તત્વો વિરૂદ્ધ એક્શન

Vivek Radadiya