Abhayam News
AbhayamNews

જેતપુરઃ ભારતના બંધારણના ઘડવૈયા’ડો. આંબેડકર’ સ્ટેચ્યૂ અંધારામાં….

બંધારણના ઘડવૈયા, ભારતરત્ન,નારી મુક્તિદાતા, શોષીતો, વંચિતો અને પીડિતોના મસીહા ડો. ભીમરાવ આંબેડકરને જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો જાણે ઓળખતા જ ન હોય તેવું જેતપુરમાં જોવા મળી રહ્યું છે. જેતપુરના હાર્દ સમા કણકીયાપ્લોટમાં આવેલ બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યૂ ઘણા સમયથી જેતપુર-નવાગઢ નગરપાલિકાની બેદરકારીના કારણે રોશની વગર જોવા મળી રહ્યુ છે.

જેતપુરના અનુ.જાતિ સમાજ દ્વારા ચીફ ઓફિસરને પણ આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી…

ડો. આંબેડકરના સ્ટેચ્યૂપાસે રોશનીની વ્યવસ્થા કરવામાં આવે અને સ્ટેચ્યુનું સમારકામ કરવામાં આવે પણ જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશોને આવા આપવામાં આવતા આવેદનો ગળી જવામાં જ આનંદ આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હોન્ડા E-Clutch ટેક્નોલોજી: બાઇક રાઈડિંગને સરળ બનાવવો અને ક્લચ દબાવ્યા વગર ગિયર બદલો!

Vivek Radadiya

વધારે માત્રામાં મિથેનોલ હોવાથી મોત થઈ શકે: કમિશ્નર

Vivek Radadiya

ભારતના મજબૂત ઈકોનોમિક ગ્રોથનું પૈડું

Vivek Radadiya