ગૌર ગોપાલ દાસનો વિડીયો ( First Three You See Your Reality) આ વિડીયો જોવા માટે લોકો ખુબ ઉત્સાહિત તેમજ લોકો દ્રારાઆ વિડીયો ખુબ પસંદ કરવામાં આવ્યો છે. આ વિડીયો ફેસબુક માં મોસ્ટ વ્યુઝ તરીકે પણ ઓળખાયછે.

જીવન ગુરુ ગૌર ગોપાલ દાસનો આ વિડીયો સમગ્ર વિશ્વનો સૌથી વધુ જોવાયેલો તેમજ પસંદ કરાયેલ વિડીયો છે.હાલમાં જ, ફેસબુક દ્વારા પ્રથમ વખત એક સર્વે બનાવામાં આવ્યો હતો. તે સર્વે માં જાણવામાં આવ્યું છે કે, ભારતના જીવન ગુરુ તરીકે ઓળખાતા ગૌર ગોપાલ દાસના દરેક વીડિયો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જોવાયેલો અને પસંદ કરાયેલ વીડિયો છે.
ગૌર ગોપાલ દાસનો વીડિયો (First Three You See Your Reality)ને ફેસબુક પર લોકોએ સૌથી વધુ પસંદ અને વાઈરલ વિડીયો કરવામાં આવ્યો છે. ગૌર ગોપાલ દાસ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા હોય છે. ગૌર ગોપાલ દાસ કહે છે કે, તે સાધુ વ્યક્તિગત ગુરુ અને પ્રેરક વક્તા છે. તે હંમેશા પોતાના વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રેરણા આપતા રહે છે.
ફેસબુકનો આ ડેટા 1 એપ્રિલ 2021 થી 30 જૂન 2021 સુધીનો છે. ફેસબુક પર આરોપ લગાવામાં આવ્યો છે કે, દક્ષિણપંથી વિચારોના મંતવ્યોને વધારે મહત્વઆપવામાંઆવે છે. ગૌર ગોપાલ દાસનો વીડિયો આશરે 80.6 મિલિયન લોકોએ જોયો છે, જ્યારે સંગીતકાર એસ ગટ્ટા આ યાદીમાં બીજા નંબરે 61.4 મિલિયને જોવા મળે છે.
ફેસબુક પોતાના સર્વે દ્વારા કહે છે કે, ખાવા-પીવાના પ્રશ્નો ફેસબુક પર વધારે જોવા મળે છે. તેમજ આ સર્વે દ્વારા ફેસબુક પૂછવા માંગે છે કે, લોકો ફેસબુક પર કેવી માહિતી જોવાનું વધારે પસંદ કરે છે. ગૌર ગોપાલ દાસ જીવન જીવવાની સાચી રીત વિશે જણાવે છે. અને વિડીયો દ્વારા લોકોના જીવન વિશે પણ માહિતી આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…