Abhayam News
AbhayamGujaratNationalWorld

અમીર દેશોની નાગરિકતા લઈ રહ્યા છે ભારતીયો, જાણો કયા દેશમાં કેટલાં લોકો..

Citizenship Of OECD: દુનિયાભરના ઘણા અમીર દેશોની નાગરિકતાના મામલામાં ભારતીય નાગરિક સૌથી આગળ છે. OECD રિપોર્ટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે.

  • અમીર દેશોની નાગરિકતા લઈ રહ્યા છે ભારતીયો
  • આ મામલે ભારતીય નાગરિકો સૌથી આગળ 
  • OECD રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 
country map

અમીર દેશોની નાગરિકતા લઈ રહ્યા છે ભારતીયો

ભારતના નાગરિક દુનિયાભરના અલગ અલગ દેશોમાં વસેલા છે. ઘણા યુરોપીયન દેશો અને અમેરિકામાં તો હવે ભારતીય મૂળના લોકો ચુંટણી પણ જીતી રહ્યા છે અને દેશના મોટા પદો પર પહોંચી ગયા છે. હાલના આંકડા અનુસાર અમીર દેશોની નાગરિકતા લેવામાં ભારતીય નાગરિક સૌથી આગળ છે.

passport

ભારતીયો સૌથી આગળ 

તેમાં અમેરિકા એવો દેશ છે જ્યાં ભારતીય નાગરિક મોટી સંખ્યામાં જઈને વસી રહ્યા છે. ભલે ભારત અને કેનેડાનો વિવાદ ચાલી રહ્યો છે પરંતુ અમેરિકાની સાથે સાથે કેનેડામાં જઈને વસનાર ભારતીય નાગરીકોની સંખ્યા પણ ખૂબ ઝડપથી વધી રહી છે. 

passport

ભારતીયો સૌથી આગળ 
OECDના રિપોર્ટ અનુસાર કેનેડાની નાગરિકતા વાળા ભારતીયોની સંખ્યામાં 174 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે OECD દેશોની નાગરિકતા લેનાર લોકોની સંખ્યામાં કુલ 28 લાખ એટલે કે 25 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર નાગરિકતા લેનાર લોકોની સંખ્યામાં કુલ 28 લાખ એટલે કે 25 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર 2019થી જ આ દેશોની નાગરિકતા લેનારમાં ભારતીય નાગરિક સૌથી આગળ છે

કયા દેશોના લોકોએ લીધી સૌથી વધારે નાગરિકતા 

કયા દેશોના લોકોએ લીધી સૌથી વધારે નાગરિકતા 
વર્ષ 2019માં ભારતના 1.55 લાખ લોકોએ અને 2021માં 1.32 લાખ લોકોએ OECD દેશોની નાગરિકતા લીધી. ત્યાં જ મેક્સિકોના 1.28 લાખ લોકોએ 2019માં અને 1.18 લાખ લોકોએ 2021માં નાગરિકતા લીધી. ભારતીયોને સૌથી વધારે નાગરિકતા આપવાના મામલામાં પહેલા નંબર પર અમેરિકા, બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબર પર કેનેડા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કોવિડ પોઝિટિવ રીપોર્ટ રૂ. 6 હજારમાં સુરત પાલિકાનો મેડિકલ ઓફિસર વેચતો પકડાયો.

Abhayam

IPS – Ramesh Savani – પોલીસ; એક્ટિવિસ્ટ સામે અતિ ઉત્સાહથી FIR નોંધે છે; પરંતુ પુરાવા એકત્ર કરતી નથી ; કેમ?

Abhayam

એક ડિસેમ્બરે ડિલિટ કરશે આ Gmail એકાઉન્ટ

Vivek Radadiya