Abhayam News
AbhayamLife StyleNews

કોરોનાથી ડરો નહી..!!! પરંતુ સાવચેત રહો..!!!

સાવધાન રહો,સલામત રહો અને કોરોના વાયરસથી સુરક્ષિત રહો. સ્વસ્થ રહો, કોરોનાથી ભય મુક્ત રહો. ખોટી ઉતાવળ, ઉચાટ કે ચિંતા ન કરો. પણ તમારૂ તમારા પરિવારનું અને આસપાસના લોકોનું ખાસ ધ્યાન રાખો. કોરોનાથી દુર રહેવું આસાન છે. બસ ખાલી જાણી લો કે શું કરવું અને શું ન કરવું.
  • તમારી સુરક્ષા તમારા હાથમાં છે 
  • સંકલ્પ કરીશું, કોરોનાને હરાવીશું 
  • રાશન કે બીજી વસ્તુઓની સંગ્રહખોરી ન કરો

::: આગળ વાંચો..!!! ::: “કેપ્ટ્ન વિક્રમ બત્રા !!!” – કારગીલ યુદ્ધના “શેરશાહ” હીરો

શું ન કરશો

  • કોરોનાથી દુર રહેવું આસાન છે
  • અફવા પર ધ્યાન  ન આપશો
  • ખોટી માન્યતાઓમાં ન ભરમાશો
  • ખોટી પાર્ટી કે મેળાવળાઓ ભેગા ન કરશો
  • બીજા લોકોને પણ સાચી માહિતી આપો
  • અફવા ન ફેલાવો

શું કરશો ??

  • વારંવાર હાથ ધોવાનું રાખો
  • ભીડમાં જવાનું ટાળો
  • કારણ વિના બહાર નીકળવાનું ટાળો
  • સ્વચ્છ રહો,તંદુરસ્ત રહો
  • ખોટી અફવાઓ ના ફેલાવો.
  • કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમા જવાનુ બંધ રાખો.
  • ઘરગથ્થુ ઉપચાર ક્રવો નહી.

::: આગળ વાંચો..!!! ::: ‘શહીદ ભગતસિંહ’ – કેવું રહ્યું તેમનું જીવન!

Related posts

જાણો D2M નેટવર્કિંગ શું છે?

Vivek Radadiya

ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ આપી

Vivek Radadiya

ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO

Vivek Radadiya