સુરત માં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા “રાષ્ટ્ર માટે લોહીદાન” કાર્ય ક્રમ નું કરાયું આયોજન..
15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ દિવસ ની અલગ અલગ રીતે લોકો ઉજવણી કરતા હોય છે ત્યારે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ સુરત અને છાત્ર યુવા સંઘર્ષ સમિતી (CYSS)...