Abhayam News
AbhayamNews

રાજકોટ જીલ્લાનાં ધોરાજી ઉપલેટા વચ્ચે થયો ભેડી ધડાકો સાથે રોશનીના ચમકારા,લોકો મા કુતુહલ સર્જાયુ…

ઉપલેટા, ભાયાવદર પંથકમાં સોમવારે રાતે જોરદાર ધડાકો સંભળાયા બાદ રોશનીના ચમકારા દેખાતા લોકોમાં ભય સાથે કુતૂહલ પેદા થયું હતું અને આ ઘટના સોશિયલ મીડિયામાં અલગ રીતે જાહેર થતાં પ્રજાજનો ગભરાયાં હતાં.

આ અંગે મામલતદાર જી.એમ. મહાવદિયાએ જણાવ્યું હતું કે અમારે જામનગરની જેમ જ સમાણા ગામે એરબેઝ આવેલું છે અને સમયાંતરે અહીં આવી કવાયત ચાલતી રહેતી હોય છે.

એના ભાગરૂપે સોમવારે રાતે આવી ઘટના બની હતી અને ફાઇટર જેટ પસાર થતી વખતે જોરદાર અવાજ આવ્યો હતો અને બાદમાં આ જેટની રોશનીના ચમકારા થતાં લોકોમાં ભય મિશ્રિત કુતૂહલની લાગણી પેદા થઇ હતી

અને ભયના માર્યા લોકો બહાર દોડી આવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતોમાં કોઇ તથ્ય નથી. એરફોર્સની આ રૂટિન કવાયત માત્ર છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભારતની હાર બાદ PM મોદીએ ઓસ્ટ્રેલિયાને પાઠવી શુભેચ્છા

Vivek Radadiya

UIDAIએ કહ્યું PVC કાર્ડ બનાવવું ફરજીયાત નથી, આધાર કાર્ડના માટે તમામ ફોર્મેટ માન્ય

Abhayam

PM મોદીનું આજે ગુજરાતમાં આગમન

Vivek Radadiya