Abhayam News
Abhayam

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષની હત્યા

Assassination of State President of Rashtriya Rajput Karni Sena

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષની હત્યા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી પર આજે રાજધાની જયપુરમાં ગોળી ચલાવવામાં આવી હતી. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુખદેવસિંહ ગોગામેડી શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ તેને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Assassination of State President of Rashtriya Rajput Karni Sena

સુખવીર સિંહ પર ફાયરિંગની માહિતી મળતા જ સમગ્ર પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

રાજસ્થાાનમાં નવી સરકારની રચનાના મનોમંથનની વચ્ચે જ એક મોટી હત્યાથી સનસનાટી મચી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની રાજધાની જયપુરમાં આજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં ઘુસીને તેમની પર ચાર ગોળીઓ છોડીને ફરાર થઈ ગયા હતા

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષની હત્યા

Assassination of State President of Rashtriya Rajput Karni Sena

જે બાદ તેને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ મૃત જાહેર કરાયા હતા. સુખદેવ સિંહ પર ફાયરિંગની માહિતી મળતા જ સમગ્ર પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

ગોગામેડીએ અલગ સંગઠન બનાવ્યું હતું

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા છે. ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ છે. તે ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દાઓને લઈને તેઑના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

Assassination of State President of Rashtriya Rajput Karni Sena

શું બોલ્યાં રાજસ્થાનના ડીજીપી 
રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે ચાર લોકો ઘરમાં ઘુસ્યાં હતા અને ગોગામેડી પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. ગોગામેડીના સિક્યુરીટી મેન અને બીજા એક શખ્સને ફાયરિંગમાં ઈજા થઈ છે. 

Assassination of State President of Rashtriya Rajput Karni Sena

સુખદેવ સિંહ ગોગામેડી પર ચાર ગોળી છોડાઈ હતી. 
પર ચાર ગોળી વાગી હતી. ગોળી ક્યાંથી વાગી તે હજુ બહાર આવ્યું નથી. ગોળીઓ કોણે ચલાવી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. અજાણ્યા શખ્સો ચાર ગોળીઓ મારીને નાસી છૂટ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રવીપાકમાં મોટું નુકસાન થતા સહાયની કરી રજૂઆત

Vivek Radadiya

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બર્થ-ડે નિમિત્તે બૉલીવુડે શુભેચ્છાની કરી વર્ષા

Archita Kakadiya

TRB જવાનની ફરજ શું?

Vivek Radadiya