Abhayam News
AbhayamNews

આ રાજ્યે વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી..

પંજાબ આવુ કરનાર હવે દેશનુ ત્રીજુ રાજ્ય છે. કોરોનાની રસી માટેના વેક્સિનેશન સર્ટિફિકેટ પર હવે પંજાબ સરકારે મિશન ફતેહનો લોગો લગાવ્યો છે. આ પહેલા ઘણા રાજકીય પક્ષો પીએમ મોદીની વેક્સિનેશન સર્ટિફિકેટ પરની તસવીર સામે આપત્તિ જાહેર કરી ચુકયા છે.

ઝારખંડ અને છત્તીસગઢ બાદ હવે પંજાબે પણ વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી દીધી છે.

જોકે પંજાબ સરકારને મોર્ડના અને ફાઈઝર કંપની સીધી વેક્સિન આપવાનો ઈનકાર કરી ચુકી છે. એવુ મનાય છે કે, તેના કારણે જ પંજાબ સરકારે વેક્સિન સર્ટિફિકેટ પરથી તસવીર હટાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

તમારા પેન્શન સાથે જોડાયેલી 10 મહત્વપૂર્ણ બાબતો

Vivek Radadiya

બજારમાં આડેધડ વેચાઈ રહી છે નકલી બદામ

Vivek Radadiya

રેવંત રેડ્ડી બન્યા તેલંગાણાના મુખ્યમંત્રી

Vivek Radadiya

22 comments

Comments are closed.