Abhayam News
AbhayamGujaratInspirationalLife Style

ટૂથપેસ્ટ ખરીદતા પહેલા પાછળ ચેક કરો આ નિશાન

ટૂથપેસ્ટ ખરીદતા પહેલા પાછળ ચેક કરો આ નિશાન શું તમને ખબ છે કે દરેક ટૂથપેસ્ટમાં પાછળની તરફ એક નિશાન હોય છે. તમે ક્યારેય તમારી ટૂથપેસ્ટ ટ્યુબની પાછળ એ નિશાનનો રંગ તપાસ્યો છે? જાણો શું અર્થ થાય છે આ નિશાનનો

ટૂથપેસ્ટ ખરીદતા પહેલા પાછળ ચેક કરો આ નિશાન

આપણને રોજિંદા જીવનમાં ઉપયોગી કેટલીક વસ્તુઓમાં આપણે જરૂર પૂરતું જ ધ્યાન આપીએ છીએ પરંતુ કેટલી બધી વાતો આપણને ખબર નથી હોતી. વ્યક્તિ પોતાના જીવનમાં દરરોજ અનેક પ્રકારની વસ્તુઓ જુએ છે. પરંતુ આ બાબતો પાછળના કારણ વિશે બહુ ઓછી માહિતી હોય છે. આ આપણા માટે એકદમ સામાન્ય છે કારણ કે આપણે આ વસ્તુઓ રોજિંદા જીવનમાં દરરોજ જોઈએ છીએ. પરંતુ તેની પાછળના કારણો પણ ખૂબ જ રસપ્રદ છે.

એક ઉદાહરણ જોઈએ. લગભગ દરેક વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત દાંત સાફ કરીને કરે છે. લોકો તેમના બ્રશ પર પેસ્ટ લગાવે છે અને તેમના દાંત સાફ કરે છે. પરંતુ શું તમને ખબ છે કે દરેક ટૂથપેસ્ટમાં પાછળની તરફ એક નિશાન હોય છે. તમે ક્યારેય તમારી ટૂથપેસ્ટ ટ્યુબની પાછળ એ નિશાનનો રંગ તપાસ્યો છે?

1 જો તમે ટૂથપેસ્ટ ખરીદી હોય અને તેના પર કાળો રંગ હોય, તો તેનો અર્થ એ છે કે આ પેસ્ટ ઘણા બધા રસાયણોથી બનેલી છે. તમારે આવી પેસ્ટ ખરીદવાનું શક્યત: ટાળવું જોઈએ.

2. આ સિવાય જો તમારી પેસ્ટ પર લાલ નિશાન હોય તો તેનો અર્થ એ કે આ પેસ્ટ મિશ્રિત છે. એટલે કે તેમાં પ્રાકૃતિક વસ્તુઓ જોવા મળે છે પરંતુ તેની સાથે અનેક પ્રકારના રસાયણો પણ હોય છે.

3 વાદળી રંગનો અર્થ છે કે આ પેસ્ટમાં કુદરતી ઘટકોની સાથે દવાઓ પણ હોય શકે છે.

4 જો તમારે સૌથી સુરક્ષિત પેસ્ટ ખરીદવી હોય તો લીલા રંગથી ચિહ્નિત ટ્યુબ ખરીદો. આનો અર્થ એ છે કે તમારી પેસ્ટ સૌથી સુરક્ષિત છે. તેમાં માત્ર કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તો તમે જોશો કે ક્યારેક તેના પર કાળા, લીલા, લાલ અને વાદળી રંગના નિશાન હોય છે. તેના ઘણા અર્થો છે. જો તમે પેસ્ટ ખરીદતા પહેલા કલર ચેક નહીં કરો તો તમારા દાંત મજબૂત થવાને બદલે બગડી શકે છે. ચાલો તમને આ રંગોનો અર્થ જણાવીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

PM મોદીના YouTube પર 2 કરોડ સબ્સક્રાઇબર થયા

Vivek Radadiya

20 દિવસમાં 65 વ્યક્તિઓને ભરખી જનાર કોરોના કિલર ગામ હામાપુરમાં સુરતથી આવેલા ડોક્ટરો દ્વારા અપાયેલી અનોખી સેવા..

Abhayam

YouTube જોવું થશે મોંઘું

Vivek Radadiya