Abhayam News
AbhayamAhmedabadGujarat

ભારતના ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે

Vice President of India on visit to Gujarat

ભારતના ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી વગેરે તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

Vice President of India on visit to Gujarat

અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી વગેરે તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

ભારતના ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે

Vice President of India on visit to Gujarat

અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું.

ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી વગેરે તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

Vice President of India on visit to Gujarat

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, મુખ્ય પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટર પ્રવીણા ડી.કે. વગેરે મહાનુભાવોએ તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક દિવસના પ્રવાસે છે. તેઓ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાતના દરિયાકિનારે આ દિવસે ત્રાટકશે વાવાઝોડું વાંચો સંપૂર્ણ ખબર..

Abhayam

સરકારે કરી જાહેરાત:-31 માર્ચ પહેલા જ પુરા કરી લો આ કામ નહીંતર લાગશે આટલો દંડ..

Abhayam

આ રાજ્યમાં ઘોડાની સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયા,જુઓ VIDEO.

Abhayam