Abhayam News
AbhayamNews

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું…

  • ગુજરાત કોંગ્રેસના નેતા સચિન વાલેરાએ કોરોડોનું ફુલેકું ફેરવ્યું છેલ્લા 4 માસથી તેઓ ગાયબ છે.
  • તેમણે પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથેજ છેતરપિંડી કરી છે. જેથી પાર્ટીમાં રોષનો માહોલ ફેલાયો છે.
  • કોંગ્રેસ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું 
  • પાર્ટીનાજ  નેતાઓ સાથે આચરી છેતરપિંડી 
  • 4 મહિનાથી સચિન વલેરા ગાયબ 

ગુજરાત કોંગ્રેસના નેતા સચિન વાલેરાએ કોરોડોનું ફુલેકું ફેરવ્યું અને છેલ્લા 4 માસથી તેઓ ગાયબ છે. તેમણે પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથેજ છેતરપિંડી કરી છે. જેથી પાર્ટીમાં રોષનો માહોલ ફેલાયો છે.

એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે આ વખતે ફરી કોંગ્રેસના નેતા વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસના યુવા નેતા પર આક્ષેપ લાગ્યા છે, કે તેમણે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. સચીન વલેરા ગુજરાત કોંગ્રેસના પ્રોટોકલ મંત્રી છે. જોકે જે રીતે તેમણે કોરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો.

આપને જણાવી દઈએ કે ફુલેકુ ફેરવ્યા બાદ છેલ્લા 4 મહિનાથી સચિન વલેરા સંપર્ક વિણોણા બન્યા છે. તેમણે કોંગ્રેસના ઘણા નેતાઓ તેમજ કાર્યકરોના રૂપિયા ચાઉ કરી લીધા છે. જેના કારણે લોકો તેમને શોધી રહ્યા છે. પરંતુ તેઓ છેલ્લા 4 મહિનાથી સંપર્ક વિહોણા બન્યા છે. જેથી લેણદારોમાં રોષનો માહોલ છે.

સચીન વાલેરાએ જે લોકો પાસેથી રૂપિયા લીધા છે. તેમને ટિકીટની લાલચ તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કામ કરવાની સલાહ આપી હતી. જે લાલચમાં લલચાઈને ઘણા લોકોએ તેમને રૂપિચા આપ્યા હતા. જે રૂપિયા લઈને હાલ તેઓ ગાયબ થઈ ગયા છે. જેના કારણે પાર્ટીનો માહોલ ગરમાયો છે તેમજ લોકો તેમને શોધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ટાટા મોટર્સ માટે મોટી રાહતના સમાચાર 

Vivek Radadiya

કોમર્શિયલ LPG Cylinderની કિંમતમાં રૂ. 101નો વધારો

Vivek Radadiya

ખાલી સેવા નહીં, ભીના હૈયે લાગણી સાથે સેવા કરતા હસીનાબેનને સલામ.:-જુઓ સમગ્ર અહેવાલ

Abhayam

Leave a Comment