Abhayam News
AbhayamGujaratLaws

અમરેલી જિલ્લાનાં લોકોને નવી સુવિધાનો લાભ 

train

અમરેલી જિલ્લાનાં લોકોને નવી સુવિધાનો લાભ અમરેલી જિલ્લામાં અનેક સ્ટેશન પર યાત્રીઓને વધુ એક સુવિધા મળશે. મુસાફરોની સુવિધા માટે લાઠી, ચીતલ અને જેતપુર સ્ટેશન પર રેલ્વે ટિકિટ રિઝર્વેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર ડિવિઝનના લાઠી, ચીતલ અને જેતપુર સ્ટેશનો પર રેલ્વે ટિકિટ રિઝર્વેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લાનાં લોકોને નવી સુવિધાનો લાભ 

અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે. તેમજ સમયાંતરે ટ્રેનની સુવિધામાં વધારો કરવામાં આવે છે. અમરેલી અને સુરત જિલ્લામાં વધુ વ્યવહાર છે અને હજારોની સંખ્યામાં લોકો પરિવાર સાથે પરિવહન કરે છે. સાથે અનેક વસ્તુઓ અને સમાનની હેરાફેરી થયા છે. સુરત, અમદાવાદ અને મુંબઈ મુસાફરી કરતા હોય છે.

આ આરક્ષણ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી અને સાંજે 16.00 થી 20.00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. રવિવારે આરક્ષણ કેન્દ્ર સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. મુસાફરોને આ સ્ટેશનો પરના આરક્ષણ કેન્દ્રોનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

.

Related posts

લક્ષદ્વીપ ખાતે PM મોદીએ લગાવી દરિયામાં ડૂબકી

Vivek Radadiya

મોદી શાસન બાદ છેલ્લા સાત વર્ષમાં આટલા લાખથી વધુ ભારતીયોએ નાગરીકતા છોડી..

Abhayam

RTE હેઠળ સ્કૂલમાં બોગસ પ્રવેશ મેળવનારા 58 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ 

Vivek Radadiya

1 comment

Comments are closed.