પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરા ‘અલ્પેશ કથિરીયા’નું રાજકીય ભવિષ્ય શું?
રાજકીય પાર્ટીમાં જોડાશે કે ભજવશે કિંગમેકરની ભૂમિકા….. પાટીદાર અનામત આંદોલનને લઈને પાટીદાર સમાજના જે યુવાનો આંદોલનકારી તરીકે સામે આવ્યા હતાં. તેમાંથી મહદંશે પોતાનું રાજકીય ભવિષ્ય...
