ગાંધીનગર : AAP ના કાર્યકરોએ કર્યું એવું કામ કે ભાજપનાં મેયર શોભાના ગાંઠિયા સાબિત થયાં, લોકોમાં ભાજપ સામે ઉગ્ર આક્રોશ
ભાજપના નેતાઓ માત્ર અને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે એની પ્રતીતિ કરાવતો કિસ્સો એ તાજેતરમાં જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે એવા ગાંધીનગરમાં...