Abhayam News
Abhayam

સોનાના નામે ધાતુ પધરાવતી ગેંગને સુરતની ઉતરાયણ પોલીસે ઝડપી

Surat's Atarayan Police nabbed a gang that extorted metal in the name of gold

સોનાના નામે ધાતુ પધરાવતી ગેંગને સુરતની ઉતરાયણ પોલીસે ઝડપી શહેરના મોટા વરાછામાં પ્રકાશ જવેલર્સમાંથી બે ગઠિયાએ સોનાની ચેન ખરીદી કરી હતી. તેની સામે સોનાનું પડ ચડાવેલી ધાતુની વસ્તુ વેચી હતી. સોનાના નામે ધાતુ પધરાવી જ્વેલર્સ સાથે રોકડા રૂપિયા લઈ છેતરપિંડી કરનારી ગેંગને સુરતની ઉતરાયણ પોલીસે ઝડપી પાડી હતી. જો કે, આ ગેંગની પૂછપરછમાં ગુજરાત રાજ્યના અલગ અલગ નવ શહેરોમાં છેતરપિંડી કર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરથી કાર્યવાહી છે.

Surat's Atarayan Police nabbed a gang that extorted metal in the name of gold

સોનાના નામે ધાતુ પધરાવતી ગેંગને સુરતની ઉતરાયણ પોલીસે ઝડપી

સુરત ઉતરાણ પોલીસની પકડમાં બેઠેલા આ છ જેટલા આરોપીએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા કે પ્રકાશ જ્વેલર્સ બે ગઢીયાઓ થોડા દિવસ પહેલાં આવી 14.820 ગ્રામની સોનાની ચેન ખરીદી હતી અને તેની સામે 17.880 ગ્રામની ચેન વેચી હતી. આ ઘટનાઓ ફરાર થઈ ગયા હતા. જો કે, ગઠીયાઓએ વેચેલી ચેન પર માત્ર સોનાનું ધાતુ ચડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આમ ગઠિયાઓએ 70,000નો ચૂનો ચોપડી જતા જ્વેલર્સના માલિક કૌશિકભાઈ નાકરાણી આ મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

Surat's Atarayan Police nabbed a gang that extorted metal in the name of gold

આ મામલે લોકેશ ઉર્ફે સૂરજ ગગનસિંહ લાલજીભાઈ બચુભાઈ જલોદરા વિજય જયંતીલાલ રાઠોડ વિશાલ કિશોરભાઈ કૃણાલ જયેશભાઈ અને ઉત્પલ બહેરા નામના છ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલી આ ગેંગની પોલીસે પૂછપરછ શરૂ કરતા આ ગેંગે ગુજરાત રાજ્યના નવ જેટલા શહેરોમાં 20 જેટલા જ્વેલર્સને આ પ્રકારે સોનાની વસ્તુ ખરીદી નકલી સોનાની વસ્તુ આપી છેતરપિંડી કરી હતી.

રાજ્યમાં સુરત, વલસાડ, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, ગોંડલ અને અમરોલીના જ્વેલર્સો સાથે છેતરપિંડી કર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે પકડાયેલા હિસ્સામાં પાસેથી દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, પોલીસ આરોપીઓની વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓ દ્વારા વધુ છેતરપિંડી હોવાની વિગતો તપાસ દરમિયાન સામે આવે તેવી આશંકા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર

Vivek Radadiya

યુરિયા ખાતરની અછતને લઈ રાઘવજી પટેલનું નિવેદન

Vivek Radadiya

ફેબ્રુઆરીમાં શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

Vivek Radadiya