સુરત:-Cyss દ્વારા યુનિવર્સિટી વિરુદ્ધ ઉગ્ર આંદોલન..

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરતની 9 નામાંકિત ગ્રાન્ટેડ કોલેજોનુ જોડાણ રદ કરી ખાનગીકરણ કરતા છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા કુલપતિશ્રી ને ચપ્પલ બતાવીને વિરોધ કરવામાં આવ્યો

અને આ અંગે વહેલામાં વહેલી તકે કોઈ નિર્ણય લેવામાં આવે અને જોડાણ રદ ન કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તેની તકેદારી લેવામાં આવે એ અંગે રજૂઆત કરવામાં આવી…..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…