Abhayam News
Abhayam

દિવાળી પર્વે ઝગમગ્યું સુરત

દિવાળી પર્વે ઝગમગ્યું સુરત આ મહાપર્વ સાથે હિન્દુઓનું નવું વર્ષ પણ શરૂ થાય છે. નવા વર્ષના ભવ્ય આવકાર માટે રોશની સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની ઉજવણી માટે સુરતને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે.

દિવાળી પર્વે ઝગમગ્યું સુરત

દિવાળીએ પ્રકાશનો પર્વ છે. આ મહાપર્વ સાથે હિન્દુઓનું નવું વર્ષ પણ શરૂ થાય છે. નવા વર્ષના ભવ્ય આવકાર માટે રોશની સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની ઉજવણી માટે સુરતને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે.

સુરત શહેરના દિવાળી પર્વ અગાઉના આકાશી દ્રશ્યો વાયરલ થયા છે. શહેરની અલગ અલગ બીલ્ડિંગોને લાઈટિંગથી શણગારવામાં આવી છે. રિંગરોડ ખાતે આવેલી ટેકસટાઇલ માર્કેટની અલગ અલગ બિલ્ડિંગ નયનરમ્ય દ્રશ્ય સર્જી રહી છે. દિવાળીના તહેવારને મનાવવા સુરતીલાલાઓ તડામાર તૈયારીઓ છે. બજારમાં ખરીદી પણ સારી નીકળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશનમાં

Vivek Radadiya

થિંક ટેન્કનો દાવો:-મંગળ પર બનશે મેગાસિટી NUWA જ્યાં અઢી લાખ લોકો રહેશે..

Abhayam

સુરતમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે માનવતા ભર્યું કામ કર્યું..

Abhayam