Abhayam News
AbhayamNews

જાણો:-કોરોનાના કારણે 3 જુલાઇના રોજ લેવાનારી આ પરીક્ષા મોકૂફ..

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 જુલાઇના રોજ લેવાનાર જેઇઇ(એડવાન્સ)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેમ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી(આઇઆઇટી), ખડગપુરે એક નિવેદનમાં જણાવ્યું છે. 

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય…

પરીક્ષાની નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે : આઇઆઇટી, ખડગપુર…

આઇઆઇટી, ખડગપુરે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 3 જુલાઇ, 2021ના રોજ લેવાનાર જેઇઇ(એડવાન્સ), 2021ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે જેઇઇ(એડવાન્સ)ની પરીક્ષાની તારીખ બદલવી પડશે કારણકે જેઇઇ(મેઇન) પરીક્ષા લેવા માટે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે અને જેઇઇ(એડવાન્સ)ની પ્રક્રિયા શરૂ કરવા માટે જેઇઇ(મેઇન) પરીક્ષાના પરિણામની જરૂર પડે છે.

આ પરીક્ષાની નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

યોગી સરકારે આપી મોહમ્મદ શમીને ભેટ  

Vivek Radadiya

દેશસેવા કરવા ઇચ્છતા નવયુવાનોને સેનામાં ફરજનો મોકો મળે એ બાબતે મિત માંડવીયા એ લખ્યો PM ને પત્ર..

Abhayam

બિલ્ડર લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં કોરોના નિયમના ઘજાગરા ભાજપ નેતા પણ હાજર…

Abhayam

1 comment

Comments are closed.