Abhayam News
News

મહેશભાઈ સવાણી ની આગેવાની માં જયેશભાઇ રાદડીયા ના ગઢમાં ગાબડું

  • મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં AAPનો પગપેસારો
  • જેતપુર ન.પાના 2 વર્તમાન-2 પૂર્વ કોર્પોરેટર AAPમાં જોડાયા
  • ન.પાના પૂર્વ પ્રમુખ-ચાલુ કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAPમાં જોડાયા.
  • ભાજપ ને ફરી આપ્યો ઝટકો..

સૌથી નાની વય ના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં AAP પાર્ટીનો પગપેસારો થયો હોય તેવા ભણકારા વાગી રહ્યા છે, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, તેમજ હાલમાં કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAP પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. સૌથી નાની વયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં AAP પાર્ટીનો પગપેસારો થયો હોય તેવા ભણકારા વાગી રહ્યા છે.

જેતપુરના નગરપાલિકાના 2 અને વર્તમાન 2 સહિત પૂર્વ કોર્પોરેટર હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, તેમજ હાલમાં કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAP પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

Mission2022 તરફ AAP ની આગેકૂચ : બે પૂર્વ કોર્પોરેટર સહિત 38 જેટલા આગેવાનો AAP માં જોડાયા

Abhayam

સુરત:-અઠવાલાઈન્સ પોલીસના પોતાના નિયમો,જાણો સમગ્ર ઘટના..

Abhayam

સુરત શહેર જિલ્લામાં આજે વરસાદની રિ-એન્ટ્રી થઈ..

Abhayam