Abhayam News
Abhayam

સરકાર ની બેદરકારી અને સજા લોકો :સેટીંગ કરનાર ને વેક્સીન નિર્દોષ ને ડંડા એક વ્યક્તિનું માથું ફૂટ્યું કોણ છે જવાબદાર ?..

  • નથી તો ના પાડો
  • લોકો માં સરકાર વિરુદ્ધ અક્રોસ
  • સરકાર ની બેદરકારી અને સજા લોકો ને
  • લાઈનોમાં ઉભા રહેલા ગુજરાતીઓ પર પોલીસ દ્વારા કરાઈ દંડાવાળી
  • એક વ્યક્તિ નું માથું ફૂટ્યું કોણ છે જવાબદાર?
  • સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ નિર્દોષ સુરતીજનો 
  • સેટીંગ કરનાર ને  વેક્સીન નિર્દોષ ને ડંડા

ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ નિર્દોષ સુરતીજનો બની રહ્યાં છે. પાલિકાના અઠવા ઝોનમાં વેક્સીન માટે વેસુની પ્રાથમિક શાળામાં લોકો લાઈનમાં હતા ઉભા હતા પરંતુ પાલિકા કર્મચારી સાથે સેટીંગ કરીને કેટલાકને પાછલા બારણે વેક્સીન અપાતા બબાલ થઈ હતી જેમાં એક વ્યક્તિનું માથું પણ ફુટી ગયું હતું.

Related posts

પરમવીર ચક્ર ભાગ-૧ “સૂબેદાર જોગિંદર સિંહ”

Abhayam

સચિન ગેસ કાંડમાં વધુ ચારની ધરપકડ, મુંબઇની હાઇકેલ કંપનીના ત્રણ અધિકારી ઝડપાયા…

Abhayam

શિક્ષક સજ્જતા કસોટી લેવાશે શિક્ષણમંત્રીએ કહ્યું.

Abhayam

Leave a Comment