Abhayam News
AbhayamBusinessGujaratNews

દિવાળી પર ખૂબ જ સસ્તા કાચના ઝૂમર ખરીદવા અહીં પહોંચી જાવ

દિવાળી પર ખૂબ જ સસ્તા કાચના ઝૂમર ખરીદવા અહીં પહોંચી જાવ જો તમે પણ દિવાળી પર ઘર માટે કંઈક ખરીદવા માગો છો તો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં વેચાતી કાંચની આઈટમો જરુરથી ખરીદવી જોઈએ. ફિરોઝાબાદમાં કાંચના ઝૂમર, લાઈટવાળી આઈટમ, ટેબલ લેમ્પ, ગ્લાસ સેટ અને કપ સેટ ખૂબ જ ઓછી કિંમતે મળી જશે. ફક્ત 2000 રૂપિયામાં આ સામાન ખરીદી શકશો

દિવાળી પર ખૂબ જ સસ્તા કાચના ઝૂમર ખરીદવા અહીં પહોંચી જાવ

ફિરોઝાબાદમાં કાંચનો જગ પર કલરવાળા નગર લગાવીને તેમાં લાઈટનું ફિટિંગ કરવામાં આવે છે. તેને ઘરમાં સજાવટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દિવાળી પર તેનું ખૂબ વેચાણ થાય છે.

ફિરોઝાબાદમાં કાંચના અલગ અલગ સાઈઝના ઝૂમર પણ તૈયાર થાય છે. આ ઝૂમરને લગાવવાથી ઘરમાં ચાર ચાંદ લાગી જશે. તેમાં કાંચના નગ, મોતી વગેરે લગાવીને લાઈટનું ફિટિંગ થાય છે. તે જ્યારે ચાલું થાય છે ત્યારે ખૂબ જ આકર્ષક દેખાય છે.

ફિરોઝાબાદમાં મેલામાઈન કાંચ દ્રારા કેટલીય પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં સ્ટાઈલિશ કપ પણ હોય છે. આ સ્ટાઈલિશ કપની દિવાળીમાં ખૂબ જ ડિમાન્ડ હોય છે. તેની કિંમત 100 રૂપિયાથી શરુ થાય છે. આ મેલામાઈન કાંચ, નોર્મલ કાંપથી થોડા સસ્તા હોય છે.

ફિરોઝાબાદમાં બનેલા આ ટેબલ લેમ્પ સૌથી વધારે આકર્ષક છે. જેને અલગ અલગ રંગોમાં લેમ્પની માફક તૈયાર કરવામાં આવે છે. તેમાં લાઈટ ફિટિંગ થાય છે અને તે ઘરમાં લેમ્પ તરીકે ઉપયોગ થાય છે. તેની કિંમત ફક્ત 100 રૂપિયાથી શરુ થાય છે.

ફિરોઝાબાદમાં કાચના ગ્લાસ તૈયાર થાય છે. દિવાળી પર તેને અલગ અલગ ડિઝાઈનમાં ઓર્ડર પર તૈયાર કરવામાં આવે છે. તો વળી ઘરોમાં ઉપયોગ માટે પણ લોકો તેને ખરીદે છે. આ ગ્લાસના 6 પીસ અથવા સેટ સાથએ માર્કેટમાં વેચાય છે. તેની કિંમત 150 રૂપિયા પેકેટથી શરુ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ માણસે દીકરીઓના ઉદ્ધાર માટે ૧૫૦ કરોડ જેવી માતબર રકમ દાનમાં આપવાનો નિર્ણય પળ વારમાં જ કરી લીધો

Vivek Radadiya

આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર થશે શરૂ..

Abhayam

બાલાજી વેફર્સ ફાઉન્ડર ચંદુભાઇ વિરાણીએ GPBO સુરતના સભ્યોને પોતાના જીવનના અનુભવો વર્ણવીને માર્ગદર્શન આપ્યું

Abhayam