Abhayam News
AbhayamSports

જાણો:- IPL આ મહિનામાં ફરી શરૂ થશે..

કોરોનાના વધતા સંક્રમણના કારણે આઈપીએલની બાકીની મેચો હાલ પુરતી ટાળી દેવામાં આવી છે.જોકે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જાય તો ભારતનુ ક્રિકેટ બોર્ડ આ ટુર્નામેન્ટની બાકીની મેચો રમાડવા માટે ઉત્સુક છે.

9મી એપ્રિલથી શરૂ થયેલી આઈપીએલની આ સીઝનમાં 29 મેચ રમાઈ હતી. ટુર્નામેન્ટની 31 મેચ હજુ બાકી છે. આ સંજોગોમાં બાકીની મેચ ક્યારે રમાશે તેવો સવાલ થઈ રહ્યો છે ..

UAE માં IPLની 14 મી સીઝનના બાકી 31 મેચ રમાવાની સંભાવના


15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોમ્બર વચ્ચે IPL રમાઈ શકે.

BCCI 29મે ના રોજ IPLનું નવું વેન્યુ અને તારીખો જાહેર કરી શકે..

ઇંગ્લેન્ડ,UAE,ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા ચારેય દેશોએ BCCI ને વેન્યુ ઓફર કર્યા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રાજ્ય સરકારની વર્ગ-4ના કર્મચારીઓને મોટી ભેટ

Vivek Radadiya

38 દિવસમાં જ ધૈર્યરાજના પિતાના એકાઉન્ટમાં જમા થઇ ગયા કરોડો રૂપિયા, જાણો હવે કેટલાની જરૂર છે?

Kuldip Sheldaiya

797 કરોડની આ મહત્વપૂર્ણ યોજનાને CM આપી મંજૂરી, જાણો કોને મળશે લાભ..

Abhayam