Abhayam News
AbhayamGujaratSurat

Piyush Dhanani ને મારવા વાળા લુખ્ખાઓ પોલીસે પકડી પાડ્યા

The thugs who killed Piyush Dhanani were caught by the police

Piyush Dhanani ને મારવા વાળા લુખ્ખાઓ પોલીસે પકડી પાડ્યા Piyush Dhanani ને મારવા વાળા લુખ્ખાઓ ને ગણતરી ની કલાકો માં કાપોદ્રા પોલીસે પકડી પાડ્યા છે…

સેલ્યુટ કાપોદ્રા પોલીસ…

People beat up social media influencer Piyush Dhanani

મારવા વાળા બધાય ચીકુવાડી પાસે રોડ પર દબાણ કરી ફ્રુટ વેચવા વાળા છે અને હમણાં ઘણા સમય થી આ લારીઓ પિયુષ ધાનાણી અને અન્ય જાગૃત નાગરિકો ની ફરિયાદો ના કારણે હટાવી દેવામાં આવી છે…

The thugs who killed Piyush Dhanani were caught by the police

સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર પીયૂષ ધાનાણીને લોકોએ માર્યો માર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પીયૂષ ધાનાણીને રોષે ભરાયેલા લોકોએ સુરતમાં માર માર્યો. પીયૂષ ધાનાણી કાપોદ્રા બ્રિજ નજીક લોકો રોંગ સાઈડ આવતા લોકોને રોકી રહ્યો હતો. છેલ્લાં ઘણાં દિવસથી આ ઈન્ફુલએન્સર લોકોને ટ્રાફિકનાં નિયમો અંગે જાગૃત કરવાનાં પ્રયાસ કરી રહ્યો છે. તેના ફેસબુક પેજ પર પણ તેની આ સમાજસેવાનાં વીડિયોઝ જોવા મળે છે. તેવામાં વાહનોને રોકી દાદાગીરી કરતા પીયૂષ ધાનાણી પર લોકો ગુસ્સે થયાં હતાં.  

The thugs who killed Piyush Dhanani were caught by the police

આ લોકો કદાચ મોકો ગોતતા હશે કે પિયુષ કોઈની બાઇક રોકે તો ત્યાં પહોંચી ને બદલો લઈ લઈએ. આ લોકો ને રોક્યા પણ નહોતા અને આ લોકો ની બાઇક પણ નહોતી રોકી પરંતુ બદલાની ભાવનાથી માર મારવામાં આવ્યો છે…

The thugs who killed Piyush Dhanani were caught by the police

ગુજરાત તમારા બાપનું નથી, ગુજરાતી પ્રજા શાંતિ પ્રિય છે એટલે દરેક પર પ્રાંતિઓને દિલથી સ્વીકાર્યા છે, બાકી દાદાગીરી કરશો તો ઘોબા ઉપડતા વાર નહિ લાગે,

માહિતી અનુસાર કાપોદ્રા બ્રિજ નજીક પીયૂષ ધાનાણી રોંગ સાઈડમાં આવતા લોકોને અટકાવતો હતો. તેવામાં એક વ્યક્તિની બાઈકમાંથી તેણે ચાવી કાઢી લીધી. અનેક લોકોના બાઈકની સામે ઊભા રહીને તેણે લોકોની સાથે માથાકૂટ કરી. લોકોને કાયદાનો ભંગ ન કરવા માટે સમજાવ્યું. પણ ઉશ્કેરાયેલા લોકોએ પીયૂષ ધાનાણીને મેથીપાક આપ્યો. ત્યાં હાજર રહેલા લોકો અનુસાર પીયૂષ ધાનાણીએ રોંગ સાઈડ મામલે પોલીસને જાણ કરવાના બદલે જાતે જ કાયદો હાથમા લીધો હતો. તેથી લોકોએ તેને માર માર્યો હતો. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

નવા વર્ષનાં પહેલા જ દિવસે ઈસરોની સફળ ઊડાન

Vivek Radadiya

વાઇબ્રન્ટ ગુજરાત નામ કેવી રીતે પડ્યું? 

Vivek Radadiya

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શરુ કર્યો કેરીનો બિઝનેસ

Vivek Radadiya