CM ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં કોબે શહેરની મુલાકાત લીધી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ જાપાન પ્રવાસે છે. ટોક્યોમાં ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસમેન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજ્યા બાદ તેમણે કોબે શહેરની મુલાકાત કરી. જાપાનના કોબેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે નિચિકોન કોર્પોરેશનના (Nichicon Corporation) પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ જાપાન પ્રવાસે છે. ટોક્યોમાં ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસમેન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજ્યા બાદ તેમણે કોબે શહેરની મુલાકાત કરી.
જાપાનના કોબેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે નિચિકોન કોર્પોરેશનના (Nichicon Corporation) પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં કોબે શહેરની મુલાકાત લીધી
આ બેઠકમાં કંપનીના EV ઇન્ડસ્ટ્રીઝ ઉત્પાદનો અને એનર્જી સ્ટોરેજ સંદર્ભે ભારતમાં તેની કામગીરી અંગે ચર્ચા- વિચારણા હાથ ધરવામાં આવી હતી.
EV હબ તરીકે ઉભરી રહેલા ગુજરાત વિશેની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં ઝડપથી ઉભરી રહેલા EV ક્ષેત્ર સંદર્ભે ગુજરાતમાં રહેલી સંભાવનાઓ ચકાસવાનો પણ અનુરોધ કર્યો હતો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે