AbhayamEditorialsવધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ Vivek RadadiyaNovember 30, 2023November 30, 2023 by Vivek RadadiyaNovember 30, 2023November 30, 20230 વધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ ગાંધાર ઓયલના શેરની બજારમાં આજે શાનદાર એન્ટ્રી થઈ છે. લિસ્ટિંગના દિવસે જ રોકાણકારેને જોરદાર નફો થયો છે. આ સ્ટોકે...
AbhayamEditorialsIPS Ramesh SavaniNewsIPS – Ramesh Savani – પોલીસ; એક્ટિવિસ્ટ સામે અતિ ઉત્સાહથી FIR નોંધે છે; પરંતુ પુરાવા એકત્ર કરતી નથી ; કેમ?AbhayamSeptember 8, 2022September 8, 2022 by AbhayamSeptember 8, 2022September 8, 20220 સુપ્રિમકોર્ટે; અમદાવાદની ગુલબર્ગ સોસાયટીની વિક્ટિમ જાકીયા ઝાફરીની અરજી 24 જૂન 2022ના રોજ કાઢી નાખી; અને સુપ્રિમકોર્ટે કરેલ નિરીક્ષણોનો આધાર લઈને ગુજરાત પોલીસે; બીજે દિવસે તીસ્તા...
AbhayamEditorialsIPS Ramesh SavaniIPS રમેશ સવાણી :: પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી શકે નહીં !AbhayamSeptember 2, 2022September 2, 2022 by AbhayamSeptember 2, 2022September 2, 20220 લોક ગાયિકા નેહાસિંહ રાઠોડે 31 ઓગષ્ટ 2022ના રોજ, વૃંદાવન નિવાસી દેવ મુરારીબાપૂનો વીડિઓ ટ્વિટ કર્યો છે. આ બાપૂના મત મુજબ કુર્મી પટેલો-પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી...
AbhayamDr. Chintan VaishnavEditorialsડો.ચિંતન વૈષ્ણવ ::હેડ ક્લાર્ક પેપર લીક મામલો : ઇંકલાબ ઝીંદાબાદ,ભાગ-1AbhayamDecember 28, 2021December 28, 2021 by AbhayamDecember 28, 2021December 28, 20211 ▪️સમજાતું નથી કે સરકાર શું કરવા બેઠી છે ? છેલ્લા અમુક વર્ષોમાં સરકારી ભરતી પરીક્ષાઓનું આ લગભગ દશમું પેપર ફૂટયું છે. નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો...
AbhayamDr. Chintan Vaishnavડો.ચિંતન વૈષ્ણવ :: જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાત,ભાગ-3AbhayamJuly 25, 2021July 25, 2021 by AbhayamJuly 25, 2021July 25, 20210 ▪️ આ લેખનો ભાગ-1 હજુ તો પ્રકાશિત થયો અને તરત જ બીજા દિવસે સોમવારે ઓળખ પરેડ બાબતે જુબાની આપવા જવાનો એક નવો સમન્સ આવી ગયો....
Dr. Chintan VaishnavEditorialsડો.ચિંતન વૈષ્ણવ :: જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાતAbhayamJuly 11, 2021July 11, 2021 by AbhayamJuly 11, 2021July 11, 202162 આજથી 5 વર્ષ પહેલા હું જ્યારે બાબરા મામલતદાર હતો ત્યારે એક દિવસ મને મહેસાણાથી એક પોલીસ કોન્સ્ટેબલનો ફોન આવ્યો. તેણે મને જણાવ્યુ કે આવતીકાલે સવારે...
AbhayamDr. Chintan Vaishnavસરકારી ફરજમાં અસલી રૂકાવટ તો રાજકીય નેતાઓ જ કરે છે. – ડો.ચિંતન વૈષ્ણવAbhayamJuly 7, 2021July 7, 2021 by AbhayamJuly 7, 2021July 7, 20210 સરકારી નોકરી કરવી એ હવે ધારો છો એટલી સરળ રહી નથી. સમય ખૂબ ખરાબ આવી ગયો છે. ખાસ કરીને જે સરકારી અધિકારીને પોતાનું શ્રેષ્ઠ આપવું...
Dr. Chintan VaishnavEditorialsજુનાગઢનો પાણીપુરી વાળો દિપક હવે, પોલીસ ઇન્સ્પેક્ટર દિપક – ડો. ચિંતન વૈષ્ણવAbhayamJune 27, 2021June 27, 2021 by AbhayamJune 27, 2021June 27, 20210 “જિંદગીમાં હાર-જીત તો આપણા વિચારોમાં હોય છે,જે મનથી માની લે તે હારી જાય છે અને જે નક્કી કરી લે તે જીતી જાય છે.” તા.26/10/2011 ના...
Dr. Chintan VaishnavEditorialsહવે તો યુદ્ધ એ જ કલ્યાણ !! (A Real Life Motivational Story) – ડો.ચિંતન વૈષ્ણવAbhayamJune 13, 2021June 13, 2021 by AbhayamJune 13, 2021June 13, 20210 માણસની બોલી કેટલીક વખત બંદૂકની ગોલી કરતાં પણ વધારે નુકસાન કરી બેસતી હોય છે. ઘણી વખત કોઈકને કડવા વેણ કહેવાય જાય અને જો એ નબળા...
Dr. Chintan VaishnavEditorialsડો.ચિંતન વૈષ્ણવ :: સારા અને હોંશિયાર લોકો રાજકારણમાં શા માટે નથી આવતા ?AbhayamMay 30, 2021May 30, 2021 by AbhayamMay 30, 2021May 30, 20211 છેલ્લા લગભગ 2 વર્ષથી ઘણા મિત્રો મને સલાહ આપે છે કે મારે રાજકારણમાં જંપલાવવું જોઈએ. કેટલાકે તો રીતસરનો મારો ઉધડો જ લીધો કે તમને તંત્રને...