ગુજરાત સરકારે આ સેક્ટરમાં 3000 કરોડના MoU કર્યા, સંભવિત 9000 રોજગારીની તકોનું સર્જન થશે, જાણો વિગત
ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, એન્જીનીયરીંગ તેમજ ઓટો સેક્ટર માટે કુલ-3 MoU દ્વારા રૂ. 3000 કરોડનું સંભવિત રોકાણ આવશે: વધુ 9000 રોજગારીની તકોનું સર્જન થશે વડાપ્રધાન નરેન્દ્ર...