ભાજપે પ્રધાનમંત્રી મોદીના ખાસ મનાતા પૂર્વ આઈએએસ એકે શર્માને યુપી ભાજપના નવા ઉપાધ્યક્ષ બનાવ્યાં છે.
ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અરવિંદ શર્મા થોડા મહિના પહેલા ભાજપમાં સામેલ થયા હતા. હવે ભાજપે તેમને ઉપાધ્યક્ષની મોટી જવાબદારી સોંપી હોવાથી તેમને યોગી મંત્રીમંડળમાં સામેલ કરીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવાય તેવી શક્યતા છે. તાજેતરમાં સીએમ યોગી આદિત્યનાથ દિલ્હીમાં જઈને પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતા જે પછી આવી અટકળો વહેતી થઈ છે.
અરવિંદ કુમાર શર્માને યુપી ભાજપના ઉપાધ્યક્ષ બનાવાયા..
શર્માને ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચા…
પ્રધાનમંત્રી મોદીના ખાસ છે અરવિંદ કુમાર શર્મા…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…