Abhayam News
Abhayam

વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટી ઘટના

વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટી ઘટના વર્લ્ડ કપ 2023માં ભારત, સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. સેમીફાઈનલમાં ફક્ત એક જ સ્થાન વધ્યું છે. જેના માટે ત્રણ ટીમો રેસમાં છે. ત્યાં જ નેધરલેન્ડ્સ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા ટીમમાં વનડે વર્લ્ડ કપ 2023થી બહાર થઈ ગઈ છે. એવામાં આ વર્લ્ડ કપમાં એક એવી વસ્તુ જોવા મળી છે જે આ પહેલા વર્લ્ડ કપમાં પહેલા ક્યારેય નથી થઈ. .

વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટી ઘટના

ઈંગ્લેન્ડે હાસિલ કરી જીત

 ઈગ્લેન્ડે નેધરલેન્ડ્સની ટીમને 160 રનોથી હરાવી છે. ઈંગ્લેન્ડની હાલના વર્લ્ડ કપમાં આ બીજી જીત છે. તેની સાથે જ ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની આશા અમર રાખી છે. ત્યાં જ વનડે વર્લ્ડ કપમાં એવું પહેલી વખત થયું છે કે એક એડિશનમાં બધી ટીમોએ ઓછામાં ઓછી બે મેચ જીતી છે. આ પહેલા એવું ક્યારેય નથી થયું. 

સ્ટોક્સે લગાવી સેન્ચુરી 
નેધરલેન્ડ્સ સામે મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જે યોગ્ય સાબિત થયો. ઈંગેલેન્ડ માટે બેન સ્ટોક્સે ધમાકેદાર બેટિંગ કરી. તેમણે શાનદાર સેન્ચુરી મારી. 

તેમણે 84 બોલમાં 108 રન બનાવ્યા. જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા શામેલ હતા. તેના ઉપરાંત ડેવિડ મલાનને 87 રન, ક્રિસ વોક્સે 51 રનોનું યોગદાન આપ્યું. આ પ્લેયર્સના કારણે જ ઈંગ્લેન્ડની ટીમે 339 રનોનો મોટો સ્કોર કર્યો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ::જાણો વિશ્વની સૌથી ઊંચી યુવતી વિશે,ગ્રેટ ખલી કરતા પણ ઊંચી છે

Archita Kakadiya

ધન્વંતરિ હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓને ટોકન વિના જ એડમિટ કરાશે, જલ્દી સારવાર મળી રહે એ માટે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો કાર્યરત કરાઈ….

Abhayam

CM ભૂપેન્દ્ર પટેલે કરવેરાને લઈને લીધો સૌથી મોટો નિર્ણય….

Abhayam