Abhayam News
AbhayamSocial Activity

સુરત:-મહેશ્વરી સભા સંસ્થાના દ્રારા “વૃક્ષારોપણ કાર્યક્રમ” યોજવામાં આવ્યો…

આજરોજ ૮:૦૦ વાગ્યે સરથાણા ટ્રાફીક ગોડાઉન ખાતે સુરત જીલ્લા મહેશ્વરી સભા સંસ્થાના ઉપક્રમે અમારા દ્રારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં ૫૧ જેટલા વૃક્ષઓ રોપવામાં આવેલ.


જેમાં સેવાભાવી સંસ્થા નેશનલ યુવા સંગઠન મેમ્બરો હિરેન પેથાણી,સતીશ ભંડેરી,હિતેશ જાસોલીયા,હરેશ વઘાસીયા,ધર્મેશ કાકડિયા હાજર રહી પરિયાવરણ જાણવણી બાબતે સંદેશો આપ્યો.

(ઝેડ.એ.શેખ)
મ.પો.કમી. રીજીયન-૧,
ટ્રાફિક શાખા,સૂરત શહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

બેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશા માં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જાણો શુ છે ખબર……

Abhayam

ઓનલાઈન ગેમિંગથી ચેતજો!

Vivek Radadiya

બ્રિટન અને કેનેડાની સંસદમાં થયું છે પ્રમુખ સ્વામીનું સન્માન

Vivek Radadiya