સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈશોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા હતા..આ આઈશોલેશન સેન્ટરમાં કોરોના ના દર્દી માટે દવાથી લઈને ઓક્સીજન ની બોટલો સુધીની તમામ સુવિધાઓ કરવામાં આવી હતી..
એવામાં એક કિસ્સો સામે આવ્યો છે સુરત આમ આદમી ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા દ્વારા ઓક્સીજન ની બોટલ બાબતે અમુક આક્ષેપો કર્યા છે જેનો વિડીયો પણ વાઈરલ થયો છે …..
સુરત આમ આદમી ના કોર્પોરેટર દ્વારા તમામ આઈશોલેશન સેન્ટરમાં ઓક્સીજન બોટલ ટેસ્ટીંગ કર્યા વગરની વાપરવા નો આપ ના કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..