Abhayam News
AbhayamGujaratSports

 3 ભારતીય બેટ્સમેન સેન્ચુરી

 3 ભારતીય બેટ્સમેન સેન્ચુરી ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ 4 રન, શુભમન ગિલે 92 રન, વિરાટ કોહલીએ 88 રન, શ્રેયસ અય્યરે 82 રન, કેએલ રાહુલે 21 રન,સૂર્યકુમાર યાદવે 12 રન, રવિન્દ્ર જાડેજાએ 35 રન, શામીએ 2 રન અને બુમરાહે 1 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે 9 સિક્સર અને 31 ચોગ્ગા ફટકાર્યા હતા.

 3 ભારતીય બેટ્સમેન સેન્ચુરી

વર્લ્ડ કપ 2023ની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાઈ. શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર સેન્ચુરીની નજીક પહોંચ્યા પણ પૂરી ના કરી શક્યા. ભારતીય ટીમ 8 વિકેટ ગુમાવીને શ્રીલંકા સામે 357 રનનો સ્કોર ઊભો કર્યો હતો. શ્રીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ 4 રન, શુભમન ગિલે 92 રન, વિરાટ કોહલીએ 88 રન, શ્રેયસ અય્યરે 82 રન, કેએલ રાહુલે 21 રન,સૂર્યકુમાર યાદવે 12 રન, રવિન્દ્ર જાડેજાએ 35 રન, શામીએ 2 રન અને બુમરાહે 1 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે 9 સિક્સર અને 31 ચોગ્ગા ફટકાર્યા હતા.

3 ભારતીય બેટ્સમેનો સેન્ચુરી ચૂક્યા

  • શુભમન ગિલ – 92 રન (92 બોલ) 8 રનથી સેન્ચુરી ચૂક્યો
  • વિરાટ કોહલી – 88 રન (94 બોલ) 12 રનથી સેન્ચુરી ચૂક્યો
  • શ્રેયસ અય્યર – 82 રન (56 બોલ) 18 રનથી સેન્ચુરી ચૂક્યો

ભારત-શ્રીલંકા વચ્ચેની મેચની રોમાંચક ક્ષણો

શ્રીલંકન બોલર્સનો આજની મેચમાં આવો રહ્યો દેખાવ

  • દિલશાન માડ઼ુશંકા – 10 ઓવરમાં 80 રન આપીને 5 વિકેટ લીધી
  • દુશ્મનથા ચામિરા – 10 ઓવરમાં 71 રન આપીને 1 વિકેટ લીધી
  • કાસૂં રજીથા – 9 ઓવરમાં 66 રન આપ્યા
  • એન્જલો માથેઝ – 3 ઓવરમાં 11 રન આપ્યા
  • મહિષ થીંકશન – 10 ઓવરમાં 67 રન આપ્યા
  • દુષણ હેમાનથ – 8 ઓવરમાં 52 રન આપ્યા

WCમાં ભારત માટે ટીમની ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા

  • 18 vs બર્મુડા, પોર્ટ ઓફ સ્પેન, 2007
  • 9 vs શ્રીલંકા, ટોન્ટન, 1999
  • 9 vs આયર્લેન્ડ, હેમિલ્ટન, 2015
  • 9 vs બાંગ્લાદેશ, પુણે, 2023
  • 9 vs શ્રીલંકા, વાનખેડે, આજે*

વર્લ્ડ કપમાં શ્રીલંકા માટે શ્રેષ્ઠ બોલિંગ

  • 6/25 – ચામિંડા વાસ vs BAN, 2003
  • 6/38 – લસિથ મલિંગા vs KN, 2011
  • 5/32 – એ ડી મેલ vs NZ, 1983
  • 5/39 – એ ડી મેલ vs PAK, 1983
  • 5/80 – ડી મદુશંકા vs IND, આજે*

વનડેમાં સૌથી મોંઘી 5 વિકેટ

  • 5/85 – આદિલ રશીદ vs WI, સેન્ટ જ્યોર્જ, 2019
  • 5/80 – ડી મદુશંકા vs IND, વાનખેડે, આજે*
  • 5/79 – વાનિન્દુ હસરંગા vs IRE, બુલાવાયો, 2023
  • 5/76 – આર ટ્રમ્પેલમેન vs ઓમાન, વિન્ડહોક, 2021

વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા

  • 7 – સૌરવ ગાંગુલી vs SL, ટોન્ટન, 1999
  • 7 – યુવરાજ સિંહ vs BER, પોર્ટ ઓફ સ્પેન, 2007
  • 6 – કપિલ દેવ vs ZIM, ટનબ્રિજ વેલ્સ, 1983
  • 6 – રોહિત શર્મા vs PAK, અમદાવાદ, 2023
  • 6 – શ્રેયસ ઐયર vs SL, વાનખેડે, આજે*

વ્યક્તિગત સદી વિના ટીમનો સર્વોચ્ચ સ્કોર (વર્લ્ડ કપ)

  • 357/8 – IND vs SL, મુંબઈ WS, આજે*
  • 348/8 – PAK vs ENG, નોટિંગહામ, 2019
  • 341/6 – SA vs UAE, વેલિંગ્ટન, 2015
  • 339/6 – PAK vs UAE, નેપિયર, 2015
  • 338/5 – PAK vs SL, સ્વાનસી, 1983

આજની મેચમાં વિરાટ કોહલીએ કર્યા આ કમાલ

  • એશિયામાં સૌથી ઝડપી 8000 ODI રન.
  • સૌથી વધુ વખત એક કેલેન્ડર વર્ષમાં 1000+ ODI રન.
  • શ્રીલંકા વિરુદ્ધ 4000 આંતરરાષ્ટ્રીય રન.
  • વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન.
  • નોન ઓપનર દ્વારા વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+.

વિરાટ કોહલી આજે 88 રન પર આઉટ થતા સેન્ચુરી ચૂક્યો હતો. જો તેણે આજે સેન્ચુરી ફટકારી હોત તો તે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની 49 વનડે સેન્ચુરીની બરાબરી કરી શક્યો હોત. આગામી 5 નવેમ્બરના રોજ કોલકત્તામાં તેના બર્થ ડેના દિવસે કોહલી સેન્ચુરી ફટકારે તેવી આશા હવે ફેન્સ રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

TMKOCની સોનુ એટલે કે ઝિલ મહેતાએ સગાઈ કરી લીધી છે. 

Vivek Radadiya

માવઠાની આગાહીને લઇ કૃષિમંત્રીનું નિવેદન 

Vivek Radadiya

સુરત: બ્રેઇન ડેડ મહિલાએ ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું

Vivek Radadiya