Abhayam News

Month : October 2023

AbhayamBusinessGujaratTechnology

Flipkart-Amazon સેલમાં યુઝર્સ સાથે થઈ રહી છે બેઈમાની!

Vivek Radadiya
Flipkart-Amazon સેલમાં યુઝર્સ સાથે થઈ રહી છે બેઈમાની! ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon અને Flipkart પર હાલમાં સેલ ચાલી રહ્યો છે. બંને પ્લેટફોર્મ પર ઘણી ઑફર્સ ઉપલબ્ધ...
AbhayamGujarat

બેંક ઓફ બરોડા પર RBI ની મોટી કાર્યવાહી

Vivek Radadiya
બેંક ઓફ બરોડા પર RBI ની મોટી કાર્યવાહી બેંક ઓફ બરોડાના (BoB) લાખો ગ્રાહકો માટે જરૂરી સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર ક્ષેત્રની...
AbhayamNationalWorld

પુતિનના આ નિર્ણયથી આખા વિશ્વને પરસેવો વળી ગયો

Vivek Radadiya
પુતિનના આ નિર્ણયથી આખા વિશ્વને પરસેવો વળી ગયો શિયન સંસદે સંધિમાંથી ખસી જવા માટેનું બિલ પસાર કર્યું છે. જેના હેઠળ પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં...
AbhayamAhmedabadBusinessGujarat

અદાણી ગ્રુપે બનાવી નવી કંપની

Vivek Radadiya
અદાણી ગ્રુપે બનાવી નવી કંપની અદાણીની ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોને નવી પેટાકંપનીનો ઉમેરો કર્યો છે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું...
AbhayamBusinessGujarat

શું માર્કેટમાં ફરી આવી રહી છે 1000 ની નોટ?

Vivek Radadiya
શું માર્કેટમાં ફરી આવી રહી છે 1000 ની નોટ? ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રૂપિયાની નોટ અંગે અપડેટ આપ્યું અને કહ્યું કે, 30 સપ્ટેમ્બર સુધી...
AbhayamGujaratNews

ભારતીય સેનામાં મહિલા અગ્નીવીર ને સૈનિક તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ

Vivek Radadiya
ભારતીય સેનામાં મહિલા અગ્નીવીર હવે ભારતીય સેનામાં મહિલાઓનું કદ વધારવાની તૈયારીઓ થઈ રહી છે.એવા સમાચાર છે કે મહિલા અગ્નીવીરોને સૈનિક તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ મુકવામાં...
AbhayamGujaratInspirationalLife Style

ટૂથપેસ્ટ ખરીદતા પહેલા પાછળ ચેક કરો આ નિશાન

Vivek Radadiya
ટૂથપેસ્ટ ખરીદતા પહેલા પાછળ ચેક કરો આ નિશાન શું તમને ખબ છે કે દરેક ટૂથપેસ્ટમાં પાછળની તરફ એક નિશાન હોય છે. તમે ક્યારેય તમારી ટૂથપેસ્ટ...
AbhayamGujaratSurat

સુરતમાં સોલંકી પરિવારના સાત સભ્યોનો આપઘાત

Vivek Radadiya
સુરતમાં સોલંકી પરિવારના સાત સભ્યોનો આપઘાત સુરતમાં ગઈકાલે એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. એક જ...
AbhayamGujaratLife Style

50 વર્ષે પણ દેખાશો યંગ અને હેલ્ધી

Vivek Radadiya
50 વર્ષે પણ દેખાશો યંગ અને હેલ્ધી હંમેશા જવાન રહેવા માટે હેલ્ધી કે એન્ટી-એજિંગ ડાયેટ લો, રેગ્યુલર એક્સરસાઈઝ કરો અને સ્કિનને નુકસાન પહોંચાડતી ગંદી આદતોથી...