Abhayam News
Abhayam News

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કરી વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

સુરત માં વિશ્વ યોગ દિન નિમિતે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મજા નો યોગા સેશનના કાર્યક્રમ આયોજન કરાયું હતું .જેમાં યુવા સાંસ્કુતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો જોડાયા હતા અને વિશ્વ યોગ દિન ની ઉજવણી કરી.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુંદર મજાનો યોગ સેશન કાર્યક્રમનું અવધપુરી ફાર્મ મોટાવરાછા ખાતે આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું,
જે કાર્યક્રમ સંદર્ભે ઉપસ્થિત મહેમાન તરીકે
કે.કે. કથીરીયા સાહેબ ખોડલધામ સુરત,
ડૉ.દિનેશભાઈ કાછડીયા લક્ષ્મીનારાયણ યુવક મંડળ,
શ્રી હિતેશભાઈ શેલડીયા લક્ષ્મીનારાયણ યુવક મંડળ, શ્રી ગોપાલભાઈ સુરાણી,
ગ્રીન આર્મી ટિમ,
શ્રી ગોપાલભાઈ ગજેરા,
ગ્રીન આર્મી ટિમ,
મોનાલી બેન હિરપરા અને શોભનાબેન કેવડિયા નગરસેવીકા,
શ્રી ભીમજીભાઇ બુઢણા,
ડોક્ટરશ્રી વિજય ભાઈ બુટાણી,
ડોક્ટરશ્રી મુકેશભાઈ પડસાળા,
ડોક્ટરશ્રી પૂર્વેશભાઈ ઢાકેચા,
સામાજિક કાર્યકર હાર્દિક ભાઈ ચાંચડ,
કિરીટભાઈ પાનસુરીયા,(KP)
ધવલભાઈ ગોરસિયા,
કેશુભાઈ વધાસિયા અવધપુરી ફાર્મ,
ભાવેશભાઈ રફાળીયા,
તેમજ શ્રી યોગાલવ ટીમ અને યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને મિત્રો નો ખુબ ખુબ આભાર આજનો પ્રસંગ અદભુત રહ્યો,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી..

Abhayam

SMC:-શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વર્ષ 2022-23 માટે રૂપિયા આટલા કરોડના બજેટને મજુરી આપવામાં આવી છે.

Abhayam

સુરત:-SMC દ્વારા કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા ઓકિસજન પ્લાન્ટ સ્થાપશે..

Abhayam

Leave a Comment