Abhayam News
AbhayamGujaratNews

તમે જોયું હશે કે. ઘણી પાણીની બોટલના ઢાંકણાંનો રંગ અલગ-અલગ હોય છે.

તમે જોયું હશે કે. ઘણી બોટલોના ઢાંકણાંનો રંગ અલગ-અલગ હોય છે.

1. સફેદ રંગનું ઢાંકણું- જો કોઈ બોટલમાં સફેદ રંગનું ઢાંકણું લગાવેલું હોય તો સમજી લેવું કે આ પાણી પ્રોસેસ્ડ છે

2. કાળા રંગનું ઢાંકણું- જો કોઈ બોટલમાં કાળા રંગનું ઢાંકણું લાગેવું હોય તો સમજી લેવું કે આ પાણી એલ્કલાઈન છે.

3. વાદળી રંગનું ઢાંકણું- જો કોઈ બોટલમાં વાદળી રંગનું ઢાંકણું લાગેલું હોય તો સમજી લેવું કે પાણી ઝરણાંમાંથી એકત્રિત કરવામાં આવ્યું છે.

4. લીલા રંગનું ઢાંકણું- જો કોઈ બોટલમાં લીલા રંગનું ઢાંકણું લાગેલું હોય તો સમજી લેવું કે પાણીમાં ફ્લેવર ભેળવવામાં આવ્યો છે.

હંમેશા આપણ જ્યારે ઘરની બહાર ફરવા માટે જઈએ છીએ, તો તરસ લાગે ત્યારે દુકાન પરથી પાણીની બોટલ ખરીદીએ છીએ. ગત 20-30 વર્ષોથી ભારતમાં બોટલ્ડ વોટરની માંગમાં વધારો થઈ રહ્યો છે. લોકો સમજે છે કે, આ પાણી શુદ્ધ હોય છે. ભારતમાં બોટલ્ડ પાણીનું ઘણું મોટું માર્કેટ છે. દેશમાં મિનરલ વોટર સૌથી વધારે વેચાનારું પાણી છે. આમાં મોટી માત્રામાં મિનિરલ ગેસ (ખનીજ વાયુ) ભેળવેલા હોય છે. તે રેગ્યુલર પાણીથી અલગ હોયછે. તેના કારણે તેમાં બહોળા પ્રમાણમાં કેલ્શિયલ, કાર્બોનેટ, મેગ્નેશીયલ, સલ્ફેટ જેવા તત્વો હોય છે. બોટલ્ટ પાણીમાં જુદા-જુદા પ્રકારના ઢાંકણા લાગે હોય છે. શું તમે જાણો છો કે, આખરે તેનો શું અર્થ થાય છે?પાણીની બોટલના ઢાંકણાંનો રંગ અલગ-અલગ હોય

આમ તો ભારતમાં પાણીનો બહુ મોટો કારોબાર છે. ભારતમાં બોટલ્ડ પામીના બિઝનેસમાં સૌથી મોટી કંપની બિસલેરી છે. જેનું વોટર બોટલ એરપોર્ટથી લઈને જનરલ સ્ટોક બધી જગ્યાએ વેચાય છે. ભારતમાં બોટલ્ડ પાણીના માર્કેટમાં અન્ય ઘણી કંપનીઓ પણ છે.

ભારતમાં બોટલ્ડ પાણીનું બજાર- વર્ષ 2021માં ભારતમાં બોટલ્ડ પાણીનું માર્કેટ 20,000 કરોડ રૂપિયા હતુ. આમાં બિસલેરીની હિસ્સેદારી 4,000થી 5,000 કરોડ રૂપિયાની આસપાસ હતી. બિસલેરીની પાસે સંગઠિત બજારની 32 ટકા હિસ્સેદારી છે. કિનલે અને એક્વાફિના જેવી બ્રાન્ડ તેની પાછળ છે. જળ પ્રદૂષણ અને તેનાથી વધતી સ્વાસ્થ્ય સમસ્યાના કારણે ભારતમાં મિનરલ વોટરના કારોબારમાં વધારો થયો છે. તેના કારણે બોટલ્ડ પાણીનો વપરાશ વધ્યો છે.પાણીની બોટલના ઢાંકણાંનો રંગ અલગ-અલગ હોય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ ધનતેરસ પર સોનું ખરીદવા માટે તમારી પાસે ઘણા વિકલ્પો છે, જાણો ક્યો વિકલ્પ શ્રેષ્ઠ

Vivek Radadiya

કોણ છે મલ્લિકા સાગર જે ખેલાડીઓની હરાજી કરશે?

Vivek Radadiya

ખાઓ છો ચીનનું નકલી લસણ??

Vivek Radadiya