Abhayam News
AbhayamNews

શું મહેશભાઈ સવાણી આગામી વિધાનસભા ચૂંટણી માં “આપ” નો CM નો ચહેરો બનશે ??

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીશ્રી મનીષ સિસોદિયાજી નું ગુજરાતના સુરત શહેર માં આવતા આપ ના કાર્યકર્તા તથા નગરસેવકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ માનનીય મનીષ સિસોદિયાજી ના એક દિવસીય ગુજરાત પ્રવાસ માટે સુરત શહેર માં આવ્યા છે.

હવે ખોડલધામ અને ઉમિયાધામ સહિત અન્ય પાટીદાર સમાજ ની સંસ્થાઓ દ્વારા થોડા સમય પહેલા મિટિંગ મળી હતી તેમાં નરેશ પટેલ એ જણાવ્યું હતું કે CM પાટીદાર હોવો જોઈએ તો આ વાત ને લઈને ગુજરાત આપ મહેશ ભાઈ ને CM નો ચહેરો જાહેર કરી શકે છે.

જ્યારે આપ માં મહેશ સવાણી જોડાવાના છે તેવી વાત વહેતી થઈ હતી અને અંતે સુરતના ભામાશા અને ઉધોગપતિ મહેશ ભાઈ સવાણી આપ મા જોડાઈ ગયા છે.

સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીને જૂની, ઘસાઈ ગયેલી, કટાઈ ગયેલી નીતિ, શામ દામ દંડ ભેદની નીતિને વખોડી કાઢીને અને માનસિક નબળી વિચારધારાને ઠુકરાવીને આમ આદમી પાર્ટીની નવી શિક્ષણ અને આરોગ્ય ક્રાંતિ ની વિચારધારાને અપનાવીને જુદા જુદા વિસ્તારની સોસાયટીઓ ના પ્રમુખો તેમજ યુવા કાર્યકર્તાઓની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ તમારા શહેરમાં

Vivek Radadiya

કતાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામને વધારાના બે દિવસ લંબાવવા માટે સંમત છે.

Vivek Radadiya

કર્માવદ તળાવમાં અપાશે નર્મદાનું પાણી 

Vivek Radadiya