Abhayam News
AbhayamAhmedabadGujaratNewsSports

મેચ હાર્યા બાદ વિરાટ કોહલી અનુષ્કા શર્માને મળ્યો

Virat Kohli met Anushka Sharma after losing the match

મેચ હાર્યા બાદ વિરાટ કોહલી અનુષ્કા શર્માને મળ્યો ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું હતું. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારી હતી. મેચમાં હાર મળતા ચાહકો નિરાશ થયા હતા.

Virat Kohli met Anushka Sharma after losing the match

મેચ હાર્યા બાદ વિરાટ કોહલી અનુષ્કા શર્માને મળ્યો

ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું હતું.

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો છે.

વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારી હતી. મેચમાં હાર મળતા ચાહકો નિરાશ થયા હતા. સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ ભાવુક થયા હતા.

Virat Kohli met Anushka Sharma after losing the match

વિરાટ કોહલીને તેની પત્ની અનુષ્કા શર્માએ હગ કર્યું હતું. અનુષ્કા પણ ભાવુક જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા

Vivek Radadiya

ચીનમાંથી ઉદભવેલો જીવલેણ રોગ વિનાશ અને માત્ર વિનાશનું કારણ

Vivek Radadiya

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી

Vivek Radadiya