Abhayam News
Abhayam

ભારતની હારને લઈ CMનું રીએકશન

CM's reaction to India's defeat

ભારતની હારને લઈ CMનું રીએકશન વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા PM સાથે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે બ્લુ હાફ બ્લેઝરમાં જોવા મળ્યા હતા. CM અને PM મોદી સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળતા જોવા મળ્યા હતા. પરંતુ ભારતની હારને લઈ CMનું રીએકશન સામે આવ્યું હતું.

CM's reaction to India's defeat

ભારતની હારને લઈ CMનું રીએકશન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ 2023 ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતીય ટીમ વિશ્વકપની શરુઆતથી સતત વિજયી રહી હતી, પરંતુ ટૂર્નામેન્ટમાં એક હારે ક્રિકેટ ચાહકોને નિરાશ કરી દીધા હતા.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે વિશ્વકપ જીત્યુ છે. ભારતને ફાઈનલ મેચમાં 7 વિકેટથી હાર આપીને વિજય મેળવ્યો હતો. જોકે આ દરમ્યાન સ્ટેડિયમ માંથી CM એ જે રીએકશન આપ્યું હતું તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

CM's reaction to India's defeat

મેચ દરમિયાન પીએમની બાજુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીઅમ રિચાર્ડ માર્લેશ પણ સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા હતા.

મહત્વનું છે કે PM મોદીએ પણ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના અગ્રણીઓએ શુભેચ્છા આપી હતી. ફક્ત ખેલાડીઓએ જ નહીં પરંતુ નરેન્દ્ર મોદીની પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના વ્યક્ત કરી હતી.

CM's reaction to India's defeat

CM આજે બ્લૂ કુર્તામાં સ્ટેડિયમમાં હાજર હતા. આ દરમ્યાન ભારતની ટીમનું પણ સારું પ્રદર્શન રહ્યું હતું. વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર પર્ફોર્મન્સ અડધી સદી નોંધાવી હતી. રોહિત શર્મા ત્રણ રન માટે અડધી સદી ચૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરત : વેકસીનેશન વિશે AAP ના યુવા કોર્પોરેટરે કહી દીધી મોટી વાત : કરી આ ખાસ માંગ

Kuldip Sheldaiya

ભારત-પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ નક્કી ?

Vivek Radadiya

નક્સલીઓનું એન્કાઉન્ટર:ગઢચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ….

Abhayam