Abhayam News
AbhayamNews

ઊંઝા:-CYSS દ્વારા ધોરણ 12 ના વિધાથી ને વેકસીન આપવા બાબતે શિક્ષણમંત્રી ને રજુઆત કરી…

કોરોના વાયરસના કારણે ધો.10માં માસ પ્રમોશનનો નિર્ણય લીધા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના 6.83 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા (બોર્ડની પરીક્ષા) લેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ તરફથી લેવામાં આવતી ધો. 12ની પરીક્ષા રાબેતા મુજબ તા. 1 જુલાઈથી શરૂ થઈજશે.પરીક્ષા જેટલી મહત્વની છે એટલું તેનું સ્વાસ્થ્ય પણ મહત્વનું છે…

પરીક્ષા વખતે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઈઝર, થર્મલ ગન સહિતના સાધનો રહેશે. ગાઈડલાઈન્સનું પાલન થાય છે …

પરતું હાલમાં રાજ્યમાં ૧૮ વર્ષ થી ઉપરના વ્યક્તિને જ વેક્સીન આપવામાં આવે છે.ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા જયારે ઓફલાઈન લેવામાં આવતી હોય ત્યારે રાજ્યમાં ફરીથી કોરોના કેસ વધવાનો અને ત્રીજી લ્હેર આવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.ત્યારે ઊંજા છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વિદ્યાર્થી ના હિત ને ધ્યાન માં રાખીને વિદ્યાર્થીઓ ને સૌ પ્રથમ વેક્સીન આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે આવી માંગણી સાથે શિક્ષણમંત્રી રજૂઆત કરી ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

વોટ્સએપ પર રાહુલ ગાંધીના મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

Vivek Radadiya

કોરોનાના કેસ વધતા આ શહેરમાં બસ 50% સીટિંગ કેપેસીટી સાથે જ દોડશે…..

Abhayam

જયપુરમાં આજે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે

Vivek Radadiya