Abhayam News
AbhayamGujarat

ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

3 days remand of Chaitar Vasava granted

ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર આપના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ધારાસભ્યને કોઈ તકલીફ ન પડે તેવા સૂચન સાથે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. ડેડીયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં આત્મસમર્પણ કર્યું હતું. એક મહિના બાદ ચૈતર વસાવાએ આત્મસમર્પણ કર્યું હતું.

3 days remand of Chaitar Vasava granted

પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જો કે કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. વનકર્મીને માર મારવાના ગુનામાં એક મહિનાથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા.

ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી. જે બાદ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતાં, અને પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

3 days remand of Chaitar Vasava granted

આપના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર, ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, ડેડીયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં આત્મસમર્પણ કર્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી પર ખતરો

Vivek Radadiya

આવું જ એક ભગવાન રામ સાથે જોડાયેલ સ્થળ ગુજરાતમાં પણ આવેલું છે. 

Vivek Radadiya

સંઘર્ષનાં સાથી કાર્યક્રમમાં કોરોનાની બીજી લહેરમાં સેવા આપનાર ડોક્ટરોને સન્માનિત કરાયા..

Abhayam