Abhayam News
Abhayam News

મહેશભાઈ ની આગેવાની માં હજારો લોકો આમ આદમી પાર્ટી માં જોડાશે..

શુભ શરૂઆત જૂનાગઢ જિલ્લા ના મેંદરડા તાલુકા થી..

આજરોજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગામના અગ્રણીઓએ મહેશભાઈ સવાણી,ઈશુદાનભાઈ ગઢવી,પ્રવીણભાઈ રામ,આદરણીય કિશોરકાકા,જિલ્લા પ્રમુખ અતુલભાઈ સેખડા , શહેર પ્રમુખ ચેતનભાઈ ગજેરા ,તાલુકા પ્રમુખ લલિતભાઈ પટોડીયા ,સંગઠન મંત્રી નિમિષાબેન ખૂંટ ,કેતનભાઈ ગજેરા તથા અન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની વિચારધારાને આગળ લઇ જવા ખૂબ ઉત્સાહ બતાવ્યો હતો.

ગુજરાત માં આગામી વિધાનસભા ની ચુટણી ની તૈયારી અત્યાર થીં ચાલુ થઇ ચુકી છે ..ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહીત મહેશભાઈ સવાણી ,ઈશુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટી ના આગેવાનો વિવિધ શહેરો ની મુલાકાત લઇ આમ આદમી પાર્ટી માં લોકો ને જોડી રહ્યા છે. તેમજ ગુજરાત ના આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા નો પણ ઉત્સાહ વધારી રહ્યા છે. તેમજ આમ આદમી પાર્ટીને ગુજરાત ભર માં લોકો નો સહકાર મળી રહ્યો છે…

લોકો નું કહેવું છે કે હાલ સુધી ગુજરાત ની રાજનીતિ માં ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષ હતા પરંતુ હવે આમ આદમી પાર્ટી ખેડૂતો તેમજ ગુજરાત ની જનતા આમતે નવું આશા નું કિરણ બની ને આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો:-ગુજરાતની પહેલી મહિલા IPSની રસપ્રદ કહાની ..

Abhayam

કેજરીવાલે ઝડપથી વેક્સિનેશન પૂરૂ કરવા માટે આપી આ ફોર્મ્યુલા..

Abhayam

હાર્દિક પટેલને કોર્ટે આ મુદ્દે આપી કાયદાકીય પરવાનગી મળી મોટી રાહત..

Abhayam

Leave a Comment