Abhayam News
AbhayamNews

ભ્રષ્ટાચાર થી ખદબદતુ બોટાદ આર.ટી.ઓ કચેરી..

બોટાદ આરટીઓ કચેરી માં નોકરી કરતા અને પોતાને હરિશ્ચંદ્ર ગણાવતા ઇન્સ્પેક્ટર કરણ કુમાર નારણભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતાની અંગત આવક વધારવા કોઈ પણ ટ્રાય દીધા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપેલ છે ઉપરોક્ત બાબતમા ભાવનગરના ધર્મરાજસિંહ ગજેન્દ્ર સિંહ ઝાલા એ બોટાદ આરટીઓ કચેરીમાં ડીકે ચાવડા સાહેબ ને ફરિયાદ કરેલ તથા તપાસ અધિકારીને પણ ફરિયાદ કરેલ છે ..

તથા બોટાદ કલેકટર ને ફરિયાદ કરેલ અને ગાંધીનગરમાં વાહન વ્યવહાર કમિશનર ને લેખિતમાં ફરિયાદ કરેલ છે પણ હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ નથી છતાં તંત્ર ના પેટ નું પાણી હલતું નથી

બોટાદ આરટીઓ કચેરીમાં માનીતા લોકોના જ અધિકારી ઓ કામ કરે છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

તાઉ-તેની તબાહીનો સર્વે: જાણો કેટલી ટીમ ઉતરી છે સર્વે કરવા ?….

Abhayam

31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો જાણો શું છે આ સ્કીમ….

Abhayam

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે 8 ગુજરાતી કલાકાર અને ફિલ્મ નિર્માતાએ ભાજપનો ખેસ પહેર્યો…

Abhayam

Leave a Comment