સમાજ સેવક પિયુષ ધાનાણી પર જીવલેણ હુમલો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણી પર જીવલેણ હુમલો. વાહન ચાલકો સાથે તુ તું મેં મેં થતા પિયુસ ધાનાણી ની ધુલાઈ કરાઈ .

વાહન ચાલકો નો વિડીયો બનાવી સોસીયલ મીડિયા ma વાયરલ કરવા જતા બબાલ થઇ . બબાલ માં વાહન ચાલકે વિડીયો કેમ ઉતાર્યો એમ કહી હાથાપાઈ કરી. પિયુષ ધાનાણીને ઢોર માર મારવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી વ્યુવર્સ વધારતા હોય છે પિયુષ ધાનાણી.સમાજ સેવક પિયુષ ધાનાણી પર જીવલેણ હુમલો
રતના વરાછા વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવનારને અટકાવી તેના વીડિયો સોશિયલ મીડિયામાં મૂકનાર યુવક પર હુમલો થયો છે. રોંઈ સાઈડ જઈ રહેલા યુવકોના બાઈકની ચાવી કાઢીને તેને અટકાવનારા પિયુષ ધાનાણીને યુવકોના ટોળાએ જાહેરમાં માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

સોસીયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણી પર જીવલેણ હુમલો થયો છે. વાહન ચાલકો સાથે તુ તું.. મેં મેં થતા પિયુષ ધાનાણીની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી. વાહન ચાલકોનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતા બબાલ થઇ હતી.
બબાલમાં વાહન ચાલકે વીડિયો કેમ ઉતાર્યો એમ કહી હાથાપાઈ કરી હતી. પિયુષ ધાનાણીને ઢોર માર મારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી પિયુષ ધાનાણી ફોલાઅર્સ વધારતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સાથે જ રોંગ સાઈડ જનારા વિરુદ્ધ અપશબ્દો પણ પિયુષ બોલતો હોવાનું કહીને હુમલો કરવામાં આવ્યો છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે