300 કરોડના કૌભાંડના AAP ના આક્ષેપ સામે ભાજપ શાસકોનું મૌન શું દર્શાવે છે? સુરતના પડઘા ગાંધીનગર સુધી
ગુજરાતના તમામ મહાનગરોની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે ગાંધીનગર પાલિકાની ચૂંટણીના પડઘમ હવે વાગી ચૂક્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તો...