Abhayam News
AbhayamSurat

સુરત : સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ

Surat: Fierce fire in Sachin GIDC area

સુરત : સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ દોડી ગયું છે. એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે.

Surat: Fierce fire in Sachin GIDC area

સુરત : સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ દોડી ગયું છે. એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે. ઘટના સમયે આસપાસ કામ કરતા ૧૦ કામદાર દાઝી ગયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરત : સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ

Surat: Fierce fire in Sachin GIDC area

પ્રચંડ વિસ્ફોટ અને આગની ઘટનામાં ઈજાગ્રસ્ત 10જેતલક કામદારોને પ્લાન્ટની બહાર ખસેડવામાં આવ્યા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરત મહાનગર પાલિકા અને નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી છે જે આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરી રહી છે.

Surat: Fierce fire in Sachin GIDC area

એસીપી આર એલ માવાની પણ ટિમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે જે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની અવર-જ્વરની કામગીરી દરમિયાન અડચણ ન આવે તે ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, ડોક્ટરોએ બચાવ્યો જીવ

Vivek Radadiya

આ ભારતીય ફાસ્ટ બોલરનું કોરોનાથી નિધન:-ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર..

Abhayam

અંતરિક્ષ ક્ષેત્રે ભારતને સંપૂર્ણ સહયોગ કરશે નાસા

Vivek Radadiya