Abhayam News
AbhayamNews

જુઓ જલ્દી:-રેમડેસિવીર બાદ પેરાસીટામોલ પણ ડુપ્લીકેટ..

મહત્વપૂર્ણ  છે કે, આજે કોરોના કાળમાં  ડુપ્લીકેટ remdesivir ઇન્જેક્શન સહિત અન્ય ડુપ્લીકેટ દવાઓ દવાઓ બનાવવાના કૌભાંડો બહાર આવી ચૂક્યા છે. ત્યારે હવે કોરોનાંમાં સારવાર દરમ્યાન અને વેક્સિન લીધા બાદ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આપવામાં આવતી પેરાસીટામોલ  જેવી મહત્વની દવા બનાવવા માટે વપરાતું રો મટીરીયલ ડુપ્લીકેટ વપરાતુ હોવાનો ખુલાસો થયો છે .

ભરતસિંહ વાઢેર, દમણ: રાજ્ય અને દેશમાં નકલી રેમડેસિવીર  ઇન્જેક્શન બાદ હવે પેરાસીટામોલ દવાના  નકલી રોમટિરિયલમાં એક મસમોટું કૌભાંડનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. દમણની એક ફાર્મા  કંપનીએ નોંધાવેલી ફરિયાદ બાદ, દમણ પોલીસે યુપીના   કાનપુરમાં કરેલા એક સફળ ઓપરેશનમાં 9 આરોપીઓની ધરપકડ કરી છે. આમ  દમણ પોલીસે દેશભરમાં પેરાસીટામોલ દવા બનાવવા માટે વપરાતા રો મટીરીયલ સપ્લાય કરતી એક  કંપની દ્વારા ડુપ્લીકેટ મટીરીયલ સપ્લાય કરી  અને ફાર્મા કંપનીઓ સાથે મોટી ધોકાધડી  અને કૌભાંડ આચરવામાં આવી રહ્યું  હોવાનો પર્દાફાશ થયો છે.

 દમણના ઔદ્યોગિક  વિસ્તારમાં આવેલી સોફ્ટટેક ફાર્મા  નામની ફાર્મા કંપની પેરાસીટામોલ નામની દવાઓ બનાવે છે. મહત્વપૂર્ણ છે કે, કોરોના કાળમાં દર્દીઓની  સારવાર દરમિયાન અને બાદ અને વેક્સિન આપ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા પેરાસીટામોલ નામની દવા આપવામાં આવે છે. જોકે, દમણની આ સોફ્ટટેક ફાર્મા કંપનીને પેરાસીટામોલ દવા બનાવવા માટે રો મટીરીયલની જરૂર પડતાં  કંપનીએ ઇન્ડિયા માર્ટ નામના એક બિઝનેસ  સોશિયલ સાઇટ પર પેરાસીટામોલ દવાના રો મટીરીયલની  ડિમાન્ડ કરતી એક રિકવેસ્ટ મૂકી હતી.

આથી પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.. આગામી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

દમણની કંપનીના રિકવેસ્ટના જવાબમાં ઇન્ડિયા માર્ટ સોશિયલ સાઇટ પર યુરો એશિયા કેમિકલ નામની એક  કંપનીએ દમણની કંપનીનો સંપર્ક કર્યો હતો. પોતાની પાસે પેરાસીટામોલનું રો મટીરીયલ હોવાની વાત જણાવી હતી. આથી બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી અને નક્કી થયા મુજબ યુરો એશિયા કેમિકલ નામની કંપનીએ દમણની કંપનીને પેરાસીટામોલ બનાવવાના રો મટીરીયલ બનાવવા માટેના બે સેમ્પલ મોકલ્યા હતા. એ સેમ્પલને દમણની કંપનીએ એરો મટીરીયલનો લેબ ટેસ્ટ કરતા સેમ્પલ  બરોબર હોવાનું જણાવ્યું હતું. આથી બંને  કંપનીઓ વચ્ચે ડીલ થઈ હતી.

 દમણની કંપનીના રિકવેસ્ટના જવાબમાં ઇન્ડિયા માર્ટ સોશિયલ સાઇટ પર યુરો એશિયા કેમિકલ નામની એક  કંપનીએ દમણની કંપનીનો સંપર્ક કર્યો હતો. પોતાની પાસે પેરાસીટામોલનું રો મટીરીયલ હોવાની વાત જણાવી હતી. આથી બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી અને નક્કી થયા મુજબ યુરો એશિયા કેમિકલ નામની કંપનીએ દમણની કંપનીને પેરાસીટામોલ બનાવવાના રો મટીરીયલ બનાવવા માટેના બે સેમ્પલ મોકલ્યા હતા. એ સેમ્પલને દમણની કંપનીએ એરો મટીરીયલનો લેબ ટેસ્ટ કરતા સેમ્પલ  બરોબર હોવાનું જણાવ્યું હતું. આથી બંને  કંપનીઓ વચ્ચે ડીલ થઈ હતી.

દમણના ઔદ્યોગિક  વિસ્તારમાં આવેલી સોફ્ટટેક ફાર્મા  નામની ફાર્મા કંપની પેરાસીટામોલ નામની દવાઓ બનાવે છે. મહત્વપૂર્ણ છે કે, કોરોના કાળમાં દર્દીઓની  સારવાર દરમિયાન અને બાદ અને વેક્સિન આપ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા પેરાસીટામોલ નામની દવા આપવામાં આવે છે. જોકે, દમણની આ સોફ્ટટેક ફાર્મા કંપનીને પેરાસીટામોલ દવા બનાવવા માટે રો મટીરીયલની જરૂર પડતાં  કંપનીએ ઇન્ડિયા માર્ટ નામના એક બિઝનેસ  સોશિયલ સાઇટ પર પેરાસીટામોલ દવાના રો મટીરીયલની  ડિમાન્ડ કરતી એક રિકવેસ્ટ મૂકી હતી.

 એ મુજબ દમણની સોફ્ટ ટેક  ફાર્મા કંપનીએ 5 ટન રો મટીરીયલ માટે  યુરો એશિયા કેમિકલ નામની કંપનીના એકાઉન્ટમાં 9.75   લાખ રૂપિયાનું અડધું પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હતું.  ત્યારબાદ અને બાકીનું પેમેન્ટ માલની ડિલિવરી મળ્યા બાદ આપવાનું નક્કી થયું હતું. એ મુજબ યુરો એશિયા કેમિકલ  નામની કંપનીએ દમણની સોફ્ટ ટેક  ફાર્મા કંપનીને 5  ટન પેરાસીટામોલ દવા બનાવવાના રો મટીરીયલની ડિલિવરી કરી હતી. એ રો મટીરીયલની તપાસ કરતા તમામ માલ ડુપ્લીકેટ  હોવાનું બહાર આવતા કંપનીના અધિકારીઓ ચોંકી ગયા હતા. જોકે પોતાની સાથે મોટા પાયે અને વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ  હોવાની જાણ થતાં દમણની  ફાર્મા કંપનીએ દમણ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી

આમ એક ફાર્મા કંપનીમાં પેરાસીટામોલ જેવી મહત્વની દવા બનાવવા માટે એક  કંપનીએ ડુપ્લીકેટ રો મટીરીયલ સપ્લાય કર્યું  હોવાનું જાણવા મળતા દમણ પોલીસ પણ ચોંકી ગઈ હતી. મામલાને ગંભીરતાથી લઇ યુરો એશિયા કેમિકલ નામની કંપની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અમિત શર્મા, એસ પી, દમણ પોલીસનાં જણાવ્યા પ્રમાણે, માલની ડિલિવરી મળ્યા બાદ તમામ પાંચ ટન માલ ડુપ્લિકેટ હોવાની   જાણ થતાં દમણની સોફ્ટ ટેક ફાર્મા કંપની દ્વારા યુરો એશિયા કેમિકલ નામની કંપનીના સંપર્ક નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં કોઈપણ રીતે  સંપર્ક થઇ શકયો ન હતો. આથી દમણ પોલીસે  યુરો એશિયા  કેમિકલ નામની કંપની અંગે  તપાસ કરી હતી. ગણતરીના દિવસોમાં જ દમણ પોલીસને સફળતા મળી અને  દમણ પોલીસની એક ટીમ યુપીના  કાનપુરની  યુરો એશિયા બાયો  કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓફિસ પર પર છાપો માર્યો હતો. આ રેડ  દરમિયાન કાનપુર પોલીસની સહાયતાથી  દમણ પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી.

 કાર્યવાહી દમિયાન 58  હજારથી વધુની રોકડ રકમ, વિવિધ બેંકોની 80 થી વધુ બેંક ચેકબુક અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા હતા.  આ સાથે દમણ પોલીસે કાનપુરથી પ્રશાંત રાજનારાયણન  શ્રીવાસ્તવ ,ઓમપાલ ર્સિંગ શ્યામ ચરણ, પંકજ રમેશચંદ્ર શર્મા ,તૌફીક ખાન મહંમદ શાહરુખ ખાન, સત્યપ્રકાશ શિવનાથ યાદવ, મોહમ્મદ જીશાન રઈસ અને 3 યુવતીઓની પણ ધરપકડ કરી તેમને દમણ  લાવવામાં આવ્યા હતા. દમણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને 12 તારીખ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો . આથી દમણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કૌભાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. અત્યાર સુધીની તપાસમાં  કાનપુરની યુરો એશિયા બાયો કેમિકલ  પ્રાઈવેટ લિમિટેડ નામની આ કંપનીના સંચાલકો તેમની જ કંપનીના નામ ને ભળતાં નામની  યુરો એશિયા કેમિકલ નામની એક ડુપ્લીકેટ કંપની બનાવી હતી. આ કંપની દ્વારા ઇન્ડિયા માર્ટ જેવી બિઝનેસ સોશિયલ સાઇટો પર કંપનીઓનો સંપર્ક કરતા હતા. સમગ્ર દેશમાં પેરાસીટામોલ દવા  બનાવવા માટેના રો મટીરીયલ સપલાય કરવાના ઓર્ડર લેતા  હતા. ત્યારબાદ શરૂઆતમાં  પેરાસીટામોલ દવા બનાવવા માટેના રો મટીરીયલના સાચા સેમ્પલ મૂકતા હતા. જે પાસ થઈ ગયા બાદ અસલી માલ ડીલીવરી કરતી વખતે કંપની દ્વારા ગ્રાહક કંપનીને પેરાસીટામોલનું ડુપ્લીકેટ મટીરીયલ પધરાવવામાં આવી  રહ્યું હતું. આમ પોતાની જ કંપનીના ભલતા નામ સાથે ની ડુપ્લીકેટ  કંપની ઊભી કરી અને  પોતાની કંપનીના પટાવાલા  અને અન્ય  કર્મચારીઓના નામે કંપની ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થયો હતો.

કાર્યવાહી દમિયાન 58  હજારથી વધુની રોકડ રકમ, વિવિધ બેંકોની 80 થી વધુ બેંક ચેકબુક અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા હતા.  આ સાથે દમણ પોલીસે કાનપુરથી પ્રશાંત રાજનારાયણન  શ્રીવાસ્તવ ,ઓમપાલ ર્સિંગ શ્યામ ચરણ, પંકજ રમેશચંદ્ર શર્મા ,તૌફીક ખાન મહંમદ શાહરુખ ખાન, સત્યપ્રકાશ શિવનાથ યાદવ, મોહમ્મદ જીશાન રઈસ અને 3 યુવતીઓની પણ ધરપકડ કરી તેમને દમણ  લાવવામાં આવ્યા હતા. દમણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને 12 તારીખ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો . આથી દમણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કૌભાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

 મહત્વપૂર્ણ  છે કે, આજે કોરોના કાળમાં  ડુપ્લીકેટ remdesivir ઇન્જેક્શન સહિત અન્ય ડુપ્લીકેટ દવાઓ દવાઓ બનાવવાના કૌભાંડો બહાર આવી ચૂક્યા છે. ત્યારે હવે કોરોનાંમાં સારવાર દરમ્યાન અને વેક્સિન લીધા બાદ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આપવામાં આવતી પેરાસીટામોલ  જેવી મહત્વની દવા બનાવવા માટે વપરાતું રો મટીરીયલ ડુપ્લીકેટ વપરાતુ હોવાનો ખુલાસો થયો છે . આથી પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.. આગામી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

અત્યાર સુધીની તપાસમાં  કાનપુરની યુરો એશિયા બાયો કેમિકલ  પ્રાઈવેટ લિમિટેડ નામની આ કંપનીના સંચાલકો તેમની જ કંપનીના નામ ને ભળતાં નામની  યુરો એશિયા કેમિકલ નામની એક ડુપ્લીકેટ કંપની બનાવી હતી. આ કંપની દ્વારા ઇન્ડિયા માર્ટ જેવી બિઝનેસ સોશિયલ સાઇટો પર કંપનીઓનો સંપર્ક કરતા હતા. સમગ્ર દેશમાં પેરાસીટામોલ દવા  બનાવવા માટેના રો મટીરીયલ સપલાય કરવાના ઓર્ડર લેતા  હતા. ત્યારબાદ શરૂઆતમાં  પેરાસીટામોલ દવા બનાવવા માટેના રો મટીરીયલના સાચા સેમ્પલ મૂકતા હતા. જે પાસ થઈ ગયા બાદ અસલી માલ ડીલીવરી કરતી વખતે કંપની દ્વારા ગ્રાહક કંપનીને પેરાસીટામોલનું ડુપ્લીકેટ મટીરીયલ પધરાવવામાં આવી  રહ્યું હતું. આમ પોતાની જ કંપનીના ભલતા નામ સાથે ની ડુપ્લીકેટ  કંપની ઊભી કરી અને  પોતાની કંપનીના પટાવાલા  અને અન્ય  કર્મચારીઓના નામે કંપની ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પરફોર્મન્સ

Vivek Radadiya

ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં વેપારીઓ મૂંઝાયા

Vivek Radadiya

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે રજા આપવાની માંગ

Vivek Radadiya