કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની જાહેરાત
ખેડૂતો સાથે મંત્રણા કરવા સરકાર તૈયાર
ખેડૂતોએ 3 કૃષિ કાયદાને પરત ખેંચવાની વાત ભૂલી જવી પડશે
ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર,આ શરતે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે મંત્રણા કરવા તૈયાર
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે ત્રણ કૃષિ કાયદાને બાદ કરતા બીજા કોઈ મુદ્દે ખેડૂતો ચર્ચા કરવા માંગતા હોય તો કેન્દ્ર સરકાર તેમની સાથે મંત્રણા માટે તૈયાર છું.
એમએસપી પર સરકારની પ્રતિબદ્ધતાની વાત કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે પાકોની હાલની ખરીદી ચાલુ રહેશે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે જો ખેડૂતો કોઈ સૂચન લઈને આવે તો અમે તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે એમએસપી પર કોઈએ પણ ભ્રમમાં રહેવાની જરુર નથી, હાલમાં પણ એમએસપી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે સરકાર સતત ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે.
કૃષિ મંત્રીની મોટી જાહેરાત- MSP વર્તમાનમાં અને ભવિષ્યમાં ચાલુ રહેશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…