Abhayam News
AbhayamBusiness

8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા રહી ગયો

An 8-year-old child went on to become a millionaire

8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા રહી ગયો કૌન બનેગા કરોડપતિનો લેટેસ્ટ એપિસોડ ચર્ચાનો વિષય બની ગયો છે. આ એપિસોડમાં 8 વર્ષનો બાળક હોટસીટ પર પહોંચી ગયો હતો અને સતત તમામ સવાલના જવાબ આપ્યા હતા. આ બાળકે પોતાના ટેલેન્ટના આધાર પર એક કરોડના સવાલ સુધી પહોંચી ગયો હતો, પણ  સવાલનો ખોટો જવાબ આપ્યો હતો.

એક કરોડના સવાલ સુધી પહોંચવા છતાં માત્ર 3 લાખ 20 હજાર પોઈન્ટ્સ જ મળ્યા હતા. 1 કરોડનો એવો કયો સવાલ છે, જેનો જવાબ આ બાળક આપી શક્યો નહોતો. તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા રહી ગયો

An 8-year-old child went on to become a millionaire

એક કરોડના સવાલ સુધી પહોંચનાર આ બાળકનું નામ વિરાટ અય્યર છે અને 22 નવેમ્બરના રોજ હોટસીટ પર બેઠો હતો. આ બાળક છત્તીસગઢના ભિલાઈનો રહેવાસી છે. વિરાટ ખૂબ જ પ્રતિભાશાળી બાળકોમાંથી એક હોવાનું કહેવામાં આવે છે. વિરાટને અત્યાર સુધીમાં 30થી વધુ એવોર્ડ આપવામાં આવ્યા છે

અને નાની ઉંમરથી જ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. વિરાટ 8 વર્ષનો છે અને ત્રીજા ધોરણમાં ભણે છે પરંતુ શૉમાં કોઈપણ ટેન્શન વગર મુશ્કેલ સવાલનો જવાબ આપતા હતા. છેલ્લા સવાલમાં કન્ફ્યૂઝ થયા અને ખોટો જવાબ આપી દીધો. જેથી તેમને વિનિંગ પ્રાઈઝ માત્ર 3 લાખ 20 હજાર રૂપિયા જ મળી.

An 8-year-old child went on to become a millionaire

એક કરોડનો સવાલ

બાળકને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, પીરિયોડિક ટેબલમાં 96 અને 109 પરમાણુ સંખ્યાવાળા બે તત્ત્વોના નામમાં શું ખાસ છે? જે માટે ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા, જેમાં મહિલા વૈજ્ઞાનિકના નામ હતા. જેમાંથી એક સાચો જવાબ આપવાનો હતો, પણ વિરાટે ખોટો જવાબ આપી દીધો અને તે હારી ગયો. જેમાં મહિલા વૈજ્ઞાનિકનું નામ સાચો જવાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

વડોદરામાં મંત્રીનું નિવેદન બન્યું વિવાદો નો વિષય ..

Abhayam

અનાથ દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ લગ્ન તો કરાવી દીધા પણ હવે દીકરી અને જમાઈઓ માટે મનાલી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું…

Abhayam

વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું 

Vivek Radadiya