Abhayam News
AbhayamSocial Activity

સેવા ને સલામ:-આ શાળા ના ટ્રસ્ટીઓ દ્વારા એક માનવતાનું કામ ચાલુ કરવામાં આવ્યું :-જુઓ જલ્દી

ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશભરમાં કોરોનાને લીધે સ્થિતિ વકરી બની છે… દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે સતત દમ તોડી રહ્યા છે.ગુજરાત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજકોટ ની કસ્તુરબાધામ ત્રંબા રાધિકા સ્કૂલ ના ચેરમેન સ્કૂલના અન્ય ટ્રસ્ટીઓ દર્દી ઓ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે..

કસ્તુરબાધામ ત્રંબા રાજકોટ ખાતે આવેલ રાધિકા સ્કૂલ
ના ચેરમેન શ્રી ભરતભાઈ ઢોલરીયા અને સ્કૂલના અન્ય ટ્રસ્ટીઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી માં ઓક્સિજન સિલિન્ડર વિતરણ તેમજ ફ્રી મા ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગ કરી આપવામાં આવે છે..

Related posts

સુરતમાં વંદે ભારત ટ્રેનની થીમ પર બનાવી હોટલ

Vivek Radadiya

ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા

Vivek Radadiya

સુરતમાં 2 ઇસમોએ પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કર્યો…

Abhayam