Abhayam News
AbhayamNews

રાહતના સમાચાર/ ભારતમાં ક્યારે આવશે કોરોના મહામારીનો અંત, વૈજ્ઞાનિકોએ આપી આ તારીખ….

કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે 7 મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ કારણે હેલ્થ સેક્ટર્સે આ તારીખ પહેલા જ તૈયાર રહેવું પડશે.

7 મેના રોજ કોરોના પીક પર હશે

પ્રો. વિદ્યાસાગરના મતે આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા લાગશે. 7 મેના રોજ કોરોના પીક પર હશે અને ત્યાર બાદ કેસની સંખ્યા ઘટવાનું શરૂ થશે. જો કે, આ લહેર વિભિન્ન રાજ્યોમાં વિભિન્ન સમયે ચરમ પર હશે. સંયુક્ત રીતે જોઈએ તો કોરોનાની લહેર પીક પર છે અથવા તો તેનાથી ખૂબ નજીક છે.

Related posts

ગુજરાતમાં આ તારીખથી લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન:-જાણો જલ્દી કોણે કહ્યું.?

Abhayam

વિશ્વના 193 દેશમાંથી 153 દેશએ ઈઝરાયેલને કહ્યું રુક જાવ

Vivek Radadiya

PM મોદીએ છત્તીસગઢમાં કર્યું મોટું એલાન

Vivek Radadiya